$k$ બળ અચળાંક ધરાવતી એક સ્પ્રિંગને ત્રણ સમાન ભાગોમાં કાપવામાં આવે છે. દરેક ભાગનો બળ અચળાંક કેટલો થશે?

  • A
    $\frac{k}{3}$
  • B
    $3 k$
  • C
    $k$
  • D
    $2 k$

Explore More

Similar Questions

$k_1$ અને $k_2$ સ્પ્રિંગ અચળાંક ધરાવતી બે સ્પ્રિંગને શ્રેણીમાં જોડતા,તેનો પરિણામી સ્પ્રિંગ અચળાંક $2 \text{ unit}$ મળે છે. જો તેમને સમાંતરમાં જોડવામાં આવે,તો તેનો પરિણામી સ્પ્રિંગ અચળાંક $9 \text{ unit}$ મળે છે. $k_1$ અને $k_2$ ના મૂલ્યો શોધો.

$k_P$ અને $k_Q$ $(k_Q = k_P / 2)$ બળ અચળાંક ધરાવતી બે સ્પ્રિંગ $P$ અને $Q$ ને સમાન મૂલ્યના બળ લગાડીને ખેંચવામાં આવે છે. જો $Q$ માં સંગ્રહિત ઉર્જા $E$ હોય,તો $P$ માં સંગ્રહિત ઉર્જા કેટલી હશે?

$10 \, kg$ અને $20 \, kg$ દળ ધરાવતા બે પદાર્થોને આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક દળરહિત સ્પ્રિંગ વડે જોડવામાં આવ્યા છે. $20 \, kg$ ના દળ પર $200 \, N$ નું બળ લાગે છે. આકૃતિમાં દર્શાવેલ ક્ષણે,$10 \, kg$ ના દળનો પ્રવેગ જમણી તરફ $12 \, m/s^2$ છે. આ ક્ષણે $20 \, kg$ ના દળનો પ્રવેગ ........ $m/s^2$ છે.

જ્યારે આકૃતિમાં દર્શાવ્યા મુજબ $5\ kg$ ના બ્લોકનો પ્રવેગ $2\ m/s^2$ હોય,ત્યારે $15\ kg$ ના બ્લોકનો પ્રવેગ કેટલો હશે? ($m/s^2$ માં)

સ્પ્રિંગમાં તણાવ કેટલું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo