પ્રકાશના એક બિંદુવત ઉદગમને અંતર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્ર પર મૂકવામાં આવે છે. માત્ર પેરાક્સિયલ કિરણોને ધ્યાનમાં લો. આપાત અને પરાવર્તિત પ્રકાશના તરંગ અગ્રના આકારો અનુક્રમે કેવા હશે?

  • A
    ગોલીય,ગોલીય
  • B
    ગોલીય,સમતલ
  • C
    ગોલીય,નળાકાર
  • D
    સમતલ,ગોલીય

Explore More

Similar Questions

બાજુની આકૃતિમાં, હવામાં ગતિ કરતું તરંગ અગ્ર $AB$ એ સમતલ કાચની સપાટી $XY$ પર આપાત થાય છે. કાચના સ્લેબમાંથી વક્રીભવન પછી તેની સ્થિતિ $CD$ દર્શાવેલ છે, સાથે $A$ અને $D$ પર દોરેલા લંબ પણ દર્શાવેલ છે. હવા $(\mu = 1)$ ની સાપેક્ષમાં કાચનો વક્રીભવનાંક કેટલો થશે?

Difficult
View Solution

પ્રકાશના તરંગવાદને સ્થાપિત કરવામાં આવતી મુખ્ય મુશ્કેલી જણાવો.

વિધાન $A$: બિંદુવત ઉદગમમાંથી ફેલાતા પ્રકાશ માટે,તરંગાગ્રહ પરની તીવ્રતા અંતર પર આધાર રાખતી નથી.
કારણ $R$: બિંદુવત ઉદગમમાંથી ફેલાતા પ્રકાશના કિરણપુંજમાં,ગોલીય તરંગાગ્રહ જોવા મળે છે.

હ્યુજન્સના ગૌણ તરંગો (secondary wavelets) ના ખ્યાલો:

હ્યુજન્સની ગૌણ તરંગોની કલ્પનાનું મહત્વ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo