$Al +$ જલીય $NaOH$ (વધારે) $\longrightarrow P + Q$. $P$ અને $Q$ શું છે?

  • A
    $Al(OH)_3 ; H_2O$
  • B
    $Al(OH)_3 ; Na_2O_2$
  • C
    $Na^{+} [Al(OH)_4]^- ; H_2$
  • D
    $Al(OH)_3 ; Na_2O$

Explore More

Similar Questions

ધાત્વિક મેગ્નેશિયમ કેવી રીતે તૈયાર કરવામાં આવે છે?

નીચેનામાંથી કયું/કયા વિધાન(નો) સાચું/સાચા છે?
$(i)$ $LiF$ પાણીમાં ઓછું દ્રાવ્ય છે
$(ii)$ $NaCl$ એ $CsCl$ કરતા ઓછું આયનીય છે
$(iii)$ આલ્કલી ધાતુ હેલાઇડનું નિર્માણ એ ઉષ્માશોષક પ્રક્રિયા છે

નીચેનામાંથી કયું તત્વ $NaOH$ નું $Na$ માં રિડક્શન કરે છે?

આલ્કલી ધાતુના હાઇડ્રાઇડ્સ પાણી સાથે પ્રક્રિયા કરીને શું આપે છે?

કઈ ધાતુ $300\ ^oC$ તાપમાને $NH_3$ સાથે એમાઇડ બનાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo