એક પ્રક્ષિપ્ત પદાર્થને $\hat{i}+2 \hat{j} \,ms^{-1}$ નો પ્રારંભિક વેગ આપવામાં આવે છે. તેના પથનું કાર્તેઝિયન સમીકરણ શું હશે? ($x$ અને $y$ મીટરમાં છે અને $g=10 \,ms^{-2}$)

  • A
    $y=x-5 x^2$
  • B
    $y=2 x-5 x^2$
  • C
    $y=2 x-15 x^2$
  • D
    $y=2 x-25 x^2$

Explore More

Similar Questions

એક પદાર્થને $180 \,m$ ઊંચાઈ ધરાવતા ટાવરની ટોચ પરથી $20 \,ms^{-1}$ ના વેગથી સમક્ષિતિજ દિશામાં ફેંકવામાં આવે છે. જો ગુરુત્વપ્રવેગ $10 \,ms^{-2}$ હોય, તો નીચેનાને જોડો:
$A$. $1 \,s$ પછી પદાર્થનો વેગ ($ms^{-1}$ માં) $I$. $5$
$B$. $1 \,s$ પછી પદાર્થનું સમક્ષિતિજ સ્થાનાંતર ($m$ માં) $II$. $20$
$C$. $1 \,s$ પછી પદાર્થનું શિરોલંબ સ્થાનાંતર ($m$ માં) $III$. $10$
$D$. $1 \,s$ પછી પદાર્થનો શિરોલંબ વેગ ($ms^{-1}$ માં) $IV$. $22.4$

એક પદાર્થને એવી રીતે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે કે જેથી તે મહત્તમ અવધિ (range) પ્રાપ્ત કરે. બીજા પદાર્થને મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. જો બંને પદાર્થો સમાન મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે,તો તેમના પ્રારંભિક વેગનો ગુણોત્તર કેટલો હશે?

એક તીડ મહત્તમ $1.6 \; m$ અંતર કૂદી શકે છે. તે જમીન પર નહિવત સમય વિતાવે છે. તો તે $10 \; s$ માં કેટલું અંતર કાપી શકે?

પ્રક્ષિપ્ત પદાર્થનો પ્રારંભિક બિંદુ $A$ આગળ વેગ $(2\hat i + 3\hat j) \text{ m/s}$ છે. બિંદુ $B$ આગળ તેનો વેગ ($\text{m/s}$ માં) કેટલો હશે?

એક મિસાઇલ તમારાથી $100\, km$ દૂર આવેલા સ્થળથી મહત્તમ અવધિ (range) માટે છોડવામાં આવે છે. જો મિસાઇલ મહત્તમ અવધિ માટે છોડવામાં આવે,તો મિસાઇલ દ્વારા પ્રાપ્ત કરવામાં આવતી મહત્તમ ઊંચાઈ કેટલી હશે? ($g = 10\, m/s^2$ લો)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo