જો સંપર્કકોણ (angle of contact) કેટલો હોય તો પ્રવાહી ઘન સપાટીને ભીંજવતું નથી?

  • A
    શૂન્ય
  • B
    $45^{\circ}$ જેટલો
  • C
    $90^{\circ}$ જેટલો
  • D
    $90^{\circ}$ કરતા વધારે

Explore More

Similar Questions

$0^{\circ}$ સંપર્કકોણ ધરાવતા પ્રવાહી માટે મેનિસ્કસ (અર્ધચંદ્રાકાર સપાટી) નો પ્રકાર કેવો હોય છે?

ઘન સપાટી સાથે કેરોસીન માટે સંપર્ક કોણનું મૂલ્ય ........ $^o$ છે.

જો પાણીનું ટીપું બે કાચની પ્લેટોની વચ્ચે રાખવામાં આવે,તો તેનો આકાર કેવો હશે?

ખાલી જગ્યા પૂરો:
$(i)$ જો પ્રવાહી કાચને ચોંટી જાય,તો પ્રવાહી-કાચ માટે સંપર્કકોણ ....... (લઘુકોણ / ગુરુકોણ) મળશે.
$(ii)$ પારો અને કાચ વચ્ચેનો સંપર્કકોણ .......... (લઘુકોણ / ગુરુકોણ) હોય છે.

જો પ્રવાહીની સપાટી સમતલ હોય,તો પાત્રની દીવાલો સાથે પ્રવાહીનો સંપર્કકોણ કેટલો હોય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo