એક કંપની દરરોજ $10,000$ વસ્તુઓનું ઉત્પાદન કરે છે. એક ચોક્કસ દિવસે મશીન $A$ પર $2500$ વસ્તુઓ,મશીન $B$ પર $3500$ વસ્તુઓ અને મશીન $C$ પર $4000$ વસ્તુઓનું ઉત્પાદન થયું હતું. મશીન $A, B, C$ દ્વારા ઉત્પાદિત વસ્તુ ખામીયુક્ત હોવાની સંભાવના અનુક્રમે $2 \%$,$3 \%$ અને $5 \%$ છે. જો ઉત્પાદનમાંથી એક વસ્તુ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે અને તે ખામીયુક્ત જણાય,તો તે મશીન $C$ દ્વારા ઉત્પાદિત હોવાની સંભાવના કેટલી છે?

  • A
    $\frac{10}{71}$
  • B
    $\frac{16}{71}$
  • C
    $\frac{40}{71}$
  • D
    $\frac{21}{71}$

Explore More

Similar Questions

ઘટનાઓ $E_{1}$ અને $E_{2}$ એ નિદર્શાવકાશ $S$ નું વિભાજન કરે છે. $A$ એવી કોઈ ઘટના છે કે જેથી $P(E_{1}) = P(E_{2}) = \frac{1}{2}$,$P(E_{2} | A) = \frac{1}{2}$ અને $P(A | E_{2}) = \frac{2}{3}$ હોય,તો $P(E_{1} | A)$ શોધો.

થેલી $A$ માં $2$ સફેદ અને $3$ લાલ દડા છે અને થેલી $B$ માં $4$ સફેદ અને $5$ લાલ દડા છે. બે થેલીઓમાંથી એક થેલી યાદચ્છિક રીતે પસંદ કરીને તેમાંથી એક દડો કાઢવામાં આવે છે અને તે લાલ રંગનો છે. તો તે દડો થેલી $B$ માંથી કાઢવામાં આવ્યો હોય તેની સંભાવના શોધો.

એક ફેક્ટરીના કુલ કર્મચારીઓમાંથી $70 \%$ પુરુષો છે. તે ફેક્ટરીના કર્મચારીઓમાંથી,$30 \%$ પુરુષો અને $15 \%$ સ્ત્રીઓ ટેકનિકલ આસિસ્ટન્ટ છે. જો યાદચ્છિક રીતે પસંદ કરાયેલ કર્મચારી ટેકનિકલ આસિસ્ટન્ટ હોય,તો તે કર્મચારી પુરુષ હોવાની સંભાવના કેટલી છે?

ધારો કે $5 \%$ પુરુષો અને $0.25 \%$ સ્ત્રીઓના વાળ સફેદ છે. સફેદ વાળ ધરાવતી એક વ્યક્તિને યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. આ વ્યક્તિ પુરુષ હોવાની સંભાવના કેટલી? ધારો કે પુરુષો અને સ્ત્રીઓની સંખ્યા સમાન છે.

એક માણસ $4$ માંથી $3$ વખત સાચું બોલે છે તેમ જાણીતું છે. તે એક પાસો ફેંકે છે અને જણાવે છે કે તે $6$ છે. તો તે ખરેખર $6$ હોય તેની સંભાવના શોધો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo