સમાન લંબાઈ અને આડછેદના બે તારમાંથી એક વર્તુળાકાર લૂપ અને એક ચોરસ લૂપ બનાવવામાં આવે છે. તેમાંથી સમાન વિદ્યુતપ્રવાહ પસાર કરવામાં આવે છે. તો તેમના ડાયપોલ મોમેન્ટનો ગુણોત્તર કેટલો થાય?

  • A
    $4$
  • B
    $\frac{2}{\pi}$
  • C
    $2$
  • D
    $\frac{4}{\pi}$

Explore More

Similar Questions

બે વર્તુળાકાર ગૂંચળા $A$ અને $B$ ના આંટાઓની સંખ્યા અનુક્રમે $300$ અને $200$ છે. બે ગૂંચળા $A$ અને $B$ ની ચુંબકીય મોમેન્ટનો ગુણોત્તર $1:2$ છે. જો બંને ગૂંચળામાંથી સમાન વિદ્યુતપ્રવાહ વહેતો હોય,તો ગૂંચળા $A$ અને $B$ ની ત્રિજ્યાનો ગુણોત્તર કેટલો થાય?

$4\, cm$ ત્રિજ્યા અને $20$ આંટા ધરાવતી એક વર્તુળાકાર કોઈલમાંથી $3$ એમ્પીયરનો વિદ્યુતપ્રવાહ વહે છે. તેને $0.5\, Wb/m^2$ તીવ્રતા ધરાવતા ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે. કોઈલની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ .......$A \cdot m^2$ છે.

$A$ ક્ષેત્રફળ ધરાવતા વિદ્યુતપ્રવાહ ધારિત વર્તુળાકાર ગૂંચળાના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર $B$ છે. ગૂંચળાની ચુંબકીય મોમેન્ટ $(M)$ કેટલી હશે? $(\mu_0 = \text{શૂન્યાવકાશની પરમિએબિલિટી})$

વર્તુળાકાર માર્ગે ગતિ કરતા વિદ્યુતભારિત કણને પ્રવાહ લૂપ તરીકે ગણી શકાય. $m$ દળ અને $q$ વિદ્યુતભાર ધરાવતો એક કણ ચુંબકીય ક્ષેત્ર $\overrightarrow{ B }$ ની અસર હેઠળ $v$ ઝડપથી સમતલમાં ગતિ કરે છે. આ ગતિશીલ કણની ચુંબકીય મોમેન્ટ કેટલી હશે?

$12a$ લંબાઈ અને $R$ અવરોધ ધરાવતા એક સમાન વાહક તારને નીચે મુજબના આકારમાં ગૂંચળા તરીકે વીંટાળવામાં આવે છે:
$(i)$ $a$ બાજુવાળો સમબાજુ ત્રિકોણ;
$(ii)$ $a$ બાજુવાળો ચોરસ;
$(iii)$ $a$ બાજુવાળો નિયમિત ષટ્કોણ.
આ ગૂંચળાને $V_{0}$ વોલ્ટેજ સ્ત્રોત સાથે જોડવામાં આવે છે. દરેક કિસ્સામાં ગૂંચળાની ચુંબકીય મોમેન્ટ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo