એક કણને સમક્ષિતિજ સાથે $45^{\circ}$ ના ખૂણે રહેલા ખરબચડા ઢળતા સમતલ પર ઉપરની તરફ ફેંકવામાં આવે છે. જો ઘર્ષણાંક $0.5$ હોય,તો પ્રવેગ કેટલો હશે? ($g=$ ગુરુત્વપ્રવેગ)

  • A
    $\frac{g}{2}$
  • B
    $\frac{g}{2 \sqrt{2}}$
  • C
    $\frac{3 g}{2 \sqrt{2}}$
  • D
    $\frac{g}{\sqrt{2}}$

Explore More

Similar Questions

$Na_2S + Na_2[Fe(CN)_5NO] \longrightarrow Na_4[Fe(CN)_5NOS]$; પ્રક્રિયક સંકીર્ણ અને નીપજ સંકીર્ણમાં $Fe$ નો ઓક્સિડેશન આંક કેટલો છે?

$3 x^2-5 x y+4 y^2=0$ દ્વારા દર્શાવવામાં આવતી રેખાઓ વચ્ચેના ખૂણાના દ્વિભાજકોનું સમીકરણ શું છે?

જો ત્રણ સદિશ $a, b, c$ એ $a + b + c = 0$ નું સમાધાન કરે અને $|a| = 3, |b| = 5, |c| = 7$ હોય,તો $a$ અને $b$ વચ્ચેનો ખૂણો ............ $^\circ$ થાય.

જો $f: R \rightarrow R$ એ $f(x) = [\frac{x}{5}]$ દ્વારા વ્યાખ્યાયિત હોય,જ્યાં $x \in R$ અને $[y]$ એ $y$ થી વધતો ન હોય તેવો મહત્તમ પૂર્ણાંક દર્શાવે છે,તો $\{f(x) : |x| < 71\}$ બરાબર શું થાય?

નીચેની પ્રક્રિયા ધ્યાનમાં લો: $N_{2(g)} + 3H_{2(g)} \longrightarrow 2NH_{3(g)}$. $T \ K$ તાપમાને $N_2$ ના સંદર્ભમાં આ પ્રક્રિયાનો વેગ $-\frac{d[N_2]}{dt} = 0.02 \ mol \ L^{-1} \ s^{-1}$ છે. સમાન તાપમાને $-\frac{d[H_2]}{dt}$ નું મૂલ્ય ($mol \ L^{-1} \ s^{-1}$ એકમમાં) શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo