$5 \,N$ નું બળ શરૂઆતમાં સ્થિર રહેલા પદાર્થ પર લાગે છે. જો ત્રીજી સેકન્ડના અંતે $(t=3 \,s)$ બળને કારણે તત્કાલિન પાવર $5 \,W$ હોય, તો પદાર્થનું દળ કેટલું હશે ($\,kg$ માં)?

  • A
    $25$
  • B
    $12.5$
  • C
    $15$
  • D
    $7.5$

Explore More

Similar Questions

$m$ દળનો એક પદાર્થ સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરે છે અને અચળ બળ $F$ ની અસર હેઠળ $t$ સમયમાં $v$ વેગ પ્રાપ્ત કરે છે. $t$ સમયે પદાર્થને મળતો તત્કાલીન પાવર કેટલો હશે?

$10^6 \ kg$ દળ ધરાવતી ટ્રેન $108 \ km/h$ ની અચળ ઝડપે ગતિ કરી રહી છે. જો તેના પર લાગતું ઘર્ષણ બળ દર $100 \ kg$ દીઠ $0.5 \ N$ હોય,તો ટ્રેનનો પાવર કેટલો હશે ($kW$ માં)?

$\text{m}$ દળ ધરાવતા પદાર્થને સમક્ષિતિજ સાથે $\theta$ ખૂણે $\text{u}$ જેટલા પ્રારંભિક વેગથી ફેંકવામાં આવે છે. મહત્તમ ઊંચાઈ સુધી પહોંચવા માટે ગુરુત્વાકર્ષણ દ્વારા આપવામાં આવતો સરેરાશ પાવર કેટલો હશે?

મશીનગન દર મિનિટે $240$ ગોળીઓ છોડે છે. જો દરેક ગોળીનું દળ $10 \ g$ હોય અને ગોળીઓનો વેગ $600 \ ms^{-1}$ હોય,તો ગનનો પાવર ($kW$ માં) કેટલો હશે?

$m$ દળ ધરાવતી એક કાર એક સપાટ લીસા રસ્તા પર એક બળ $F$ ની અસર હેઠળ પ્રવેગિત થઈ રહી છે. કારને આપવામાં આવતો પાવર અચળ અને $P$ જેટલો છે. જો કોઈ ક્ષણે કારનો વેગ $v$ હોય,તો કેટલું અંતર કાપ્યા પછી તેનો વેગ બમણો થશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo