$16 \ g$ $H_2$,$He$,અને $O_2$ દરેક એક પાત્રમાં $T \ (K)$ તાપમાને $10 \ atm$ દબાણ ઉત્પન્ન કરે છે. સમાન કદ અને તાપમાન ધરાવતા બીજા પાત્રમાં $16 \ g$ $He$ અને $O_2$ દરેક દ્વારા ઉત્પન્ન થતું દબાણ ($atm$ માં) કેટલું હશે?

  • A
    $1.8$
  • B
    $6.4$
  • C
    $3.6$
  • D
    $5.4$

Explore More

Similar Questions

નાઈટ્રોજન પરમાણુનો પરમાણુ ક્રમાંક $7$ છે અને ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક $8$ છે. નાઈટ્રેટ આયન $(NO_3^-)$ માં કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે?

આપેલ આકૃતિ પર આધારિત માહિતી માટે સાચો વિકલ્પ પસંદ કરો. સંજ્ઞા $T$ સાચું વિધાન સૂચવે છે અને સંજ્ઞા $F$ ખોટું વિધાન સૂચવે છે.
દ્રાવણ $P = 8 \, N$ $H_2SO_{4(aq)}$ અને દ્રાવણ $Q = 8 \, N$ $HNO_{3(aq)}$ છે.
$(1)$ દ્રાવણ $P$ અને દ્રાવણ $Q$ માં દ્રાવ્યની મોલ સંખ્યા સમાન છે.
$(2)$ દ્રાવણ $P$ અને દ્રાવણ $Q$ માં દ્રાવ્યના ગ્રામ-તુલ્યાકની સંખ્યા સમાન છે.
$(3)$ દ્રાવણ $P$ અને દ્રાવણ $Q$ માં દ્રાવકના મોલ-અંશ સમાન છે.
$(4)$ દ્રાવણ $P$ અને દ્રાવણ $Q$ માં $H^+_{(aq)}$ ની સાંદ્રતા સમાન છે.

Difficult
View Solution

$25^{\circ} C$ તાપમાને એક ખાલી પાત્રમાં $CH_{4}$ અને $H_{2}$ ના સમાન વજન મિશ્ર કરવામાં આવે છે. $H_{2}$ દ્વારા લાગતા કુલ દબાણનો અંશ કેટલો છે?

$10 \ mL$ $2 \ M$ $NaOH$ દ્રાવણને $20 \ mL$ $1 \ M$ $HCl$ દ્રાવણમાં ઉમેરવામાં આવે છે. હવે,આ મિશ્રણમાંથી $10 \ mL$ ને $100 \ mL$ ના વોલ્યુમેટ્રિક ફ્લાસ્કમાં લેવામાં આવે છે જેમાં $2 \ moles$ $HCl$ છે અને નિસ્યંદિત પાણી ઉમેરીને કદ $100 \ mL$ કરવામાં આવે છે. આ ફ્લાસ્કમાં રહેલું દ્રાવણ $:$

$O_2$ અને $O_3$ ના મિશ્રણમાં $O_2$ નો મોલ અંશ $0.25$ છે. તેથી મિશ્રણમાં $O_2$ ની ટકાવારી સાંદ્રતા $\left( \frac{w}{W}\% \right)$ કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo