એક સમતલ બિંદુ $(3, 5, 7)$ માંથી પસાર થાય છે. જો તેના અભિલંબના દિકગુણોત્તર એ સમતલ $x + 3y + 2z = 9$ દ્વારા યામ અક્ષો પર બનાવેલા અંતઃખંડો જેટલા હોય,તો તે સમતલનું સમીકરણ શોધો.

  • A
    $x + y + z = 5$
  • B
    $6x + 2y + 3z = 105$
  • C
    $12x + 4y + 6z = 49$
  • D
    $6x + 2y + 3z = 49$

Explore More

Similar Questions

એક મોલ કેલ્શિયમ ફોસ્ફાઈડની વધારાના પાણી સાથેની પ્રક્રિયાથી શું મળે છે?

એક અસ્થિતિસ્થાપક દડાને $100 \ m$ ની ઊંચાઈ પરથી નીચે પાડવામાં આવે છે. પૃથ્વી સાથે અથડામણને કારણે,તેની $20 \%$ ઊર્જા ગુમાવાય છે. તો દડો કેટલી ઊંચાઈ સુધી ઉપર જશે?

એક પદાર્થની આપેલ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $1.2 ~kg \cdot m^2$ છે. શરૂઆતમાં પદાર્થ સ્થિર છે. $1500 ~J$ ની ચાકગતિ ઉર્જા ઉત્પન્ન કરવા માટે,$25 ~rad/s^2$ નો કોણીય પ્રવેગ કેટલા સમય માટે લાગુ પાડવો પડે ($~s$ માં)?

અફ્લેજેલેટેડ (અકશાભિક) જન્યુઓ સાથેની આઈસોગેમસ (સમજન્યુક) સ્થિતિ શેમાં જોવા મળે છે?

એક ન્યુક્લાઇડમાં,તેના ન્યુક્લિઓન્સને બાંધવા માટે $1 \ a.m.u.$ દળ ઊર્જામાં રૂપાંતરિત થાય છે. આ દળની ઊર્જા સમકક્ષતા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo