$\int_0^{\pi / 2} \frac{200 \sin x+100 \cos x}{\sin x+\cos x} d x$ ની કિંમત શોધો. ($pi$ માં)

  • A
    $50$
  • B
    $25$
  • C
    $75$
  • D
    $150$

Explore More

Similar Questions

લઘુ દિવસીય વનસ્પતિઓમાં પુષ્પસર્જન કોના દ્વારા પ્રેરાય છે?

ફાફડા થોર $(Opuntia)$ ના ફેલાવાને નિયંત્રિત કરવા માટે કયા કીટકનો ઉપયોગ થાય છે?

એક સમાન વર્તુળાકાર વ્હીલ પર લાગતું અચળ ટોર્ક તેના કોણીય વેગમાનને $4 \ s$ માં $A_0$ થી બદલીને $4A_0$ કરે છે. આ ટોર્કનું મૂલ્ય કેટલું હશે?

બે મોટી સમાંતર પ્લેટોને $100\, V$ ના પાવર સપ્લાય સાથે જોડવામાં આવી છે. આ પ્લેટોના કેન્દ્રમાં એક નાનું છિદ્ર છે. $200\, eV$ ઉર્જા ધરાવતા એક ઇલેક્ટ્રોનને એવી રીતે દિશામાન કરવામાં આવે છે કે તે છિદ્રોમાંથી પસાર થાય. જ્યારે તે બહાર આવે છે ત્યારે તેની ડી-બ્રોગ્લી તરંગલંબાઇ ............. $\mathring{A}$ હોય છે.

લેક્ટોઝ એ કોનું ડાયસેકેરાઇડ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo