$2-$મિથાઈલ$-2-$બ્યુટીનનું જલીયકરણ કરવાથી આલ્કોહોલ $X$ મળે છે. $X$ નો સમઘટક નીચેનામાંથી કોના દ્વારા બનાવી શકાય?

  • A
    એસીટોન + ઈથાઈલમેગ્નેશિયમ બ્રોમાઈડ ત્યારબાદ જળવિભાજન
  • B
    એસીટાલ્ડિહાઈડ + આઈસોપ્રોપાઈલમેગ્નેશિયમ બ્રોમાઈડ ત્યારબાદ જળવિભાજન
  • C
    એસીટોન + પ્રોપાઈલમેગ્નેશિયમ બ્રોમાઈડ ત્યારબાદ જળવિભાજન
  • D
    આપેલ પૈકી કોઈ નહીં

Explore More

Similar Questions

નીચેના આલ્કોહોલ યોગ્ય ગ્રીગનાર્ડ પ્રક્રિયકની મેથેનાલ સાથેની પ્રક્રિયા દ્વારા કેવી રીતે તૈયાર કરવામાં આવે છે તે દર્શાવો:
$(i)$ $CH_3-CH(CH_3)-CH_2OH$
$(ii)$ સાયક્લોહેક્સાઇલમિથેનોલ.

નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં મુખ્યત્વે પ્રાથમિક આલ્કોહોલ બને છે?

Difficult
View Solution

નીચેની પ્રક્રિયાઓમાં $X$ અને $Y$ શું છે?
$CH_2O \xrightarrow[(ii) H_3O^+]{(i) X} CH_3(CH_2)_2CH_2OH$
$Y \xrightarrow[(ii) H_3O^+]{(i) C_2H_5MgBr} CH_3CH_2C(CH_3)_2OH$

જ્યારે ફોર્માલ્ડીહાઇડની પ્રક્રિયા મિથાઇલ મેગ્નેશ્યમ બ્રોમાઇડ સાથે કરવામાં આવે ત્યારે કઈ નીપજ મળે છે?

$Isobutylene$ નું હાઇડ્રોબોરેશન અને ત્યારબાદ બેઝની હાજરીમાં હાઇડ્રોજન પેરોક્સાઇડ સાથે ઓક્સિડેશન કરવાથી શું મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo