એક ડાયબ્રોમાઇડ $X$ $(C_4H_8Br_2)$ નું ડીહાઇડ્રોહેલોજિનેશન કરતા $Y$ મળે છે,જેનું $Z$ સાથે રિડક્શન કરતા $C_4H_8$ નો અધ્રુવીય (non-polar) આઇસોમર મળે છે. $X$ અને $Z$ અનુક્રમે શું છે?

  • A
    $X = \text{2,3-ડાયબ્રોમોબ્યુટેન}, Z = \text{Na/NH}_3(l)$
  • B
    $X = \text{2,3-ડાયબ્રોમોબ્યુટેન}, Z = \text{Pd/C}$
  • C
    $X = \text{1,2-ડાયબ્રોમોબ્યુટેન}, Z = \text{Na/NH}_3(l)$
  • D
    $X = \text{1,2-ડાયબ્રોમોબ્યુટેન}, Z = \text{Pd/C}$

Explore More

Similar Questions

નીચેનામાંથી કોની હાઇડ્રોજનેશન ઉષ્મા મહત્તમ છે?

Difficult
View Solution

નીચેનામાંથી કયું સૌથી વધુ સ્થાયી છે?

નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ કઈ છે?

પ્રક્રિયા $CH_2 = CH_2 + H_2 \xrightarrow[{250 - 300 \, ^oC}]{{Ni}} CH_3 - CH_3$ તરીકે ઓળખાય છે:

નીચેની પ્રક્રિયા શ્રેણીમાં $Z$ ને ઓળખો:
${C_2}{H_5}I$ $\xrightarrow{Alc. KOH} X$ $\xrightarrow{Br_2} Y$ $\xrightarrow{KCN} Z$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo