એક લેમ્પ $240 \ V, 60 \ W$ પર રેટ કરેલ છે. જ્યારે તે ઉપયોગમાં હોય ત્યારે લેમ્પના ફિલામેન્ટનો અવરોધ તેના ઠંડા ફિલામેન્ટ કરતા $20$ ગણો હોય છે. જ્યારે લેમ્પ ઉપયોગમાં ન હોય ત્યારે તેનો અવરોધ કેટલો હશે ($Omega$ માં)?

  • A
    $54$
  • B
    $60$
  • C
    $50$
  • D
    $48$

Explore More

Similar Questions

લાંબા અંતરે વિદ્યુત પાવરના પ્રસારણ દરમિયાન ઓહ્મિક લોસ ઘટાડવા માટે તેને ખૂબ ઊંચા વોલ્ટેજ પર કેમ મોકલવામાં આવે છે?

$100 \Omega$ અવરોધ ધરાવતા એક સમાન તારના બે છેડાઓ વચ્ચે $120 \text{ V}$ નો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત લાગુ પાડતા તેમાં વ્યય થતો પાવર કેટલો હશે ($W$ માં)?

જો સર્કિટમાં અવરોધકમાંથી વહેતો પ્રવાહ $3 \%$ વધે,તો અવરોધક દ્વારા વ્યય થતો પાવર

જો બલ્બમાંથી વહેતા પ્રવાહમાં $1\%$ નો ફેરફાર થાય,તો વપરાતા પાવરમાં કેટલા ટકા ફેરફાર થશે?

જો $20\,\Omega$ અવરોધ ધરાવતા તારને બરફથી ઢાંકવામાં આવે અને તાર પર $210\,V$ નો વોલ્ટેજ લાગુ કરવામાં આવે,તો બરફ પીગળવાનો દર .................. $g/s$ છે. (બરફની ગલનગુપ્ત ઉષ્મા $L = 80\,cal/g$ અને $1\,cal = 4.2\,J$ લો)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo