એક દડાને $h_0$ ઊંચાઈ પરથી નીચે પડવા દેવામાં આવે છે. તે પૃથ્વી સાથે $n$ અથડામણો કરે છે. $n$ અથડામણો પછી તે $v_n$ વેગ સાથે ઉછળે છે અને દડો $h_n$ ઊંચાઈ સુધી પહોંચે છે,તો પ્રત્યવસ્થાન ગુણાંક (coefficient of restitution) શું હશે?

  • A
    $e=\left[\frac{h_n}{h_0}\right]^{1 / 2 n}$
  • B
    $e=\left[\frac{h_0}{h_n}\right]^{1 / 2 n}$
  • C
    $e=\frac{1}{n} \sqrt{\frac{h_n}{h_0}}$
  • D
    $e=\frac{1}{n} \sqrt{\frac{h_0}{h_n}}$

Explore More

Similar Questions

ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબ ગતિ કરતા વિદ્યુતભારિત કણના વેગ અને પ્રવેગ સદિશો કોઈ ચોક્કસ સમયે $\overrightarrow{v}=2 \hat{i}+c \hat{j}$ અને $\overrightarrow{a}=3 \hat{i}+4 \hat{j}$ છે. તો $c$ નું મૂલ્ય શોધો.

ધારો કે $A$ અને $B$ એ સ્વતંત્ર ઘટનાઓ છે જ્યાં $P(A)=0.3$ અને $P(B)=0.4$ છે. $P(A | B)$ શોધો.

બટાટા અને શક્કરિયા:

સસલાનું દંતસૂત્ર ....... છે.

આકૃતિમાં દર્શાવ્યા મુજબ,$R_1$ અને $R_2$ ના આપેલ મૂલ્યો માટે જોકીનું સંતુલન બિંદુ $A$ થી $40\, cm$ અંતરે છે. જ્યારે $R_2$ ને $10\,\Omega$ ના અવરોધ સાથે શંટ કરવામાં આવે છે,ત્યારે સંતુલન બિંદુ $50\, cm$ પર ખસે છે. $R_1$ અને $R_2$ શોધો $(AB = 1\, m)$.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo