$C$,$H$ અને $O$ ધરાવતા $0.30 \ g$ કાર્બનિક સંયોજનના દહનથી $0.44 \ g \ CO_2$ અને $0.18 \ g \ H_2O$ મળે છે. જો સંયોજનના $1 \ mol$ નું વજન $60 \ g$ હોય,તો સંયોજનનું આણ્વીય સૂત્ર શું હશે?

  • A
    $CH_2O$
  • B
    $C_3H_8O$
  • C
    $C_4H_6O$
  • D
    $C_2H_4O_2$

Explore More

Similar Questions

એક સંયોજનનું વિશ્લેષણ કરતા $80\%$ કાર્બન અને $20\%$ હાઇડ્રોજન મળ્યા. આ સંયોજન કયું હોઈ શકે?

Difficult
View Solution

$C$,$H$ અને $O$ ધરાવતા એક કાર્બનિક સંયોજનમાં $13.13 \% H$,$52.14 \% C$ અને $34.73 \% O$ છે. તેનું મોલર દળ $46.068 \ g/mol$ છે. તેના પ્રમાણસૂચક અને આણ્વીય સૂત્રો શું છે?

$C = 40\%$ અને $H = 6.7\%$ ધરાવતા કાર્બનિક સંયોજનનું પ્રમાણસૂચક સૂત્ર શું હશે?

વેલ્ડિંગ માટેના બળતણ વાયુમાં માત્ર કાર્બન અને હાઇડ્રોજન છે. તેના નાના નમૂનાને ઓક્સિજનમાં બાળતા $3.38 \, g$ કાર્બન ડાયોક્સાઇડ,$0.690 \, g$ પાણી મળે છે અને અન્ય કોઈ નીપજ મળતી નથી. આ વેલ્ડિંગ વાયુના $10.0 \, L$ કદનું વજન ($STP$ પર માપતા) $11.6 \, g$ છે. ગણતરી કરો:
$(i)$ પ્રમાણસૂચક સૂત્ર,
$(ii)$ વાયુનું આણ્વીય દળ,અને
$(iii)$ આણ્વીય સૂત્ર.

Difficult
View Solution

એક કાર્બનિક સંયોજનમાં $C$,$H$ અને $N$ પરમાણુના વજનનો ગુણોત્તર $9 : 1 : 3.5$ છે. જો સંયોજનનો અણુભાર $108$ હોય,તો તેનું અણુસૂત્ર શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo