${ }_{92} U^{235}$ ક્રમિક વિઘટન પામીને અંતિમ નીપજ ${ }_{82} Pb^{203}$ આપે છે. ઉત્સર્જિત $\alpha$ અને $\beta$ કણોની સંખ્યા શોધો.

  • A
    $\alpha=6, \beta=4$
  • B
    $\alpha=6, \beta=0$
  • C
    $\alpha=8, \beta=6$
  • D
    $\alpha=3, \beta=3$

Explore More

Similar Questions

${}^{23}Na_{11}$ માંથી પોઝિટ્રોનનું ઉત્સર્જન થાય છે. પરિણામી ન્યુક્લાઇડના પરમાણુ દળ અને પરમાણુ ક્રમાંકનો ગુણોત્તર કેટલો થાય?

એક રેડિયોએક્ટિવ તત્વ ${ }_{92}^{242} X$ બે $\alpha$ કણો,એક ઇલેક્ટ્રોન અને બે પોઝિટ્રોનનું ઉત્સર્જન કરે છે. નીપજ ન્યુક્લિયસ ${ }_{P}^{234} Y$ દ્વારા દર્શાવવામાં આવે છે. $P$ નું મૂલ્ય કેટલું છે?

ગામા વિકિરણની તીવ્રતા $36 \, mm$ અંતર કાપ્યા પછી તેના પ્રારંભિક મૂલ્યના $1/8$ ભાગની થઈ જાય છે. તો કેટલા $mm$ અંતર કાપ્યા પછી તીવ્રતા અડધી થશે?

Difficult
View Solution

એક્ટિનિયમ $231$,${}^{231}Ac_{89}$,ક્રમશઃ બે $\beta^-$ કણો,ચાર $\alpha$ કણો,એક $\beta^-$ કણ અને એક $\alpha$ કણ,તેમજ કેટલાક $\gamma$ કિરણોનું ઉત્સર્જન કરે છે. પરિણામી આઇસોટોપ કયું છે?

થોરિયમ તત્વનો પરમાણુ દળાંક $232$ છે અને તેનો પરમાણુ ક્રમાંક $90$ છે. આ રેડિયોએક્ટિવ તત્વની અંતિમ નીપજ લેડનો એક આઈસોટોપ (પરમાણુ દળ $208$ અને પરમાણુ ક્રમાંક $82$) છે. ઉત્સર્જિત થયેલા આલ્ફા અને બીટા કણોની સંખ્યા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo