$N$ આંટા ધરાવતા જાડા ગૂંચળાવાળા ટોરોઇડની આંતરિક અને બાહ્ય ત્રિજ્યા અનુક્રમે $R_{1}$ અને $R_{2}$ છે. જો તેમાંથી $I$ જેટલો સ્થાયી વિદ્યુતપ્રવાહ વહેતો હોય,તો ટોરોઇડને કારણે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનો ત્રિજ્યાવર્તી અંતર $r$ સાથેનો ફેરફાર કયા આલેખમાં યોગ્ય રીતે દર્શાવેલ છે?

  • A
    Option A
  • B
    Option B
  • C
    Option C
  • D
    Option D

Explore More

Similar Questions

એક પાતળી પોલી તાંબાની પાઇપમાંથી સીધો પ્રવાહ (direct current) વહે છે. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

એક લાંબા સોલેનોઈડની દરેક $1$ $cm$ લંબાઈમાં તારના $50$ આંટા છે. જો સોલેનોઈડમાં $4$ $A$ વિદ્યુતપ્રવાહ વહેતો હોય,તો તેની અક્ષ પરના આંતરિક બિંદુએ અને એક છેડા પર ચુંબકીય ક્ષેત્રનું આશરે મૂલ્ય અનુક્રમે કેટલું હશે?

એક લાંબા સોલેનોઈડની ત્રિજ્યા $a$ છે અને એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા $n$ છે. જો તેમાંથી $i$ જેટલો વિદ્યુતપ્રવાહ વહેતો હોય,તો તેની અક્ષ પરનું ચુંબકીય ક્ષેત્ર કોના સમપ્રમાણમાં હોય છે?

$400$ અને $200$ આંટા ધરાવતા બે ટોરોઇડની સરેરાશ ત્રિજ્યા અનુક્રમે $30 \ cm$ અને $60 \ cm$ છે. જો તેઓ સમાન વિદ્યુતપ્રવાહ ધરાવતા હોય,તો આ બે ટોરોઇડમાં ચુંબકીય ક્ષેત્રનો ગુણોત્તર કેટલો થાય?

એક લાંબા વિદ્યુતપ્રવાહ ધારિત સોલેનોઇડના કેન્દ્ર પર ચુંબકીય તીવ્રતા $1.6 \times 10^3 \text{ A m}^{-1}$ માલૂમ પડે છે. જો આંટાની સંખ્યા $8 \text{ per cm}$ હોય,તો સોલેનોઇડમાંથી વહેતો વિદ્યુતપ્રવાહ $................\, \text{A}$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo