એક ધન વીજભારિત કાચનો સળિયો અવિજભારિત ધાતુના ગોળાની નજીક લાવવામાં આવે છે,જે અવાહક સ્ટેન્ડ પર રાખેલ છે. જો કાચનો સળિયો દૂર કરવામાં આવે,તો ધાતુના ગોળા પરનો કુલ વીજભાર કેટલો હશે?

  • A
    ઋણ વીજભાર
  • B
    શૂન્ય
  • C
    $1.6 \times 10^{-19} \text{ C}$
  • D
    ધન વીજભાર

Explore More

Similar Questions

$\alpha$-કણ પરનો વિદ્યુતભાર ....... છે.

કોઈ પદાર્થને કેવી રીતે ઋણ ભારિત કરી શકાય છે?

$(a)$ 'કોઈ પદાર્થનો વિદ્યુતભાર ક્વોન્ટમીકૃત છે' - આ વિધાનનો અર્થ સમજાવો.
$(b)$ જ્યારે મેક્રોસ્કોપિક એટલે કે મોટા પાયે વિદ્યુતભાર સાથે કામ કરવામાં આવે ત્યારે વિદ્યુતભારના ક્વોન્ટમીકરણની અવગણના શા માટે કરી શકાય છે?

જ્યારે પ્રોટોનને $1 \, V$ વિદ્યુતસ્થિતિમાનના તફાવત સાથે પ્રવેગિત કરવામાં આવે છે,ત્યારે તેની ગતિઊર્જા .......... $eV$ હોય છે.

નીચેનામાંથી મિલિકનના પ્રયોગમાં તેલના ટીપાં પર કયો વિદ્યુતભાર હોઈ શકે? (અહીં $e$ એ ઇલેક્ટ્રોનિક વિદ્યુતભાર છે)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo