લિગેન્ડ એ એક ... છે.

  • A
    બ્રોન્સ્ટેડ એસિડ
  • B
    લુઈસ એસિડ અથવા લુઈસ બેઈઝ
  • C
    લુઈસ બેઈઝ
  • D
    લુઈસ એસિડ

Explore More

Similar Questions

સંકીર્ણ આયન $[Cr(H_2O)_6]^{3+}$ માં $Cr$ નો સવર્ગ આંક કેટલો છે?

પોટેશિયમ ફેરોસાયનાઈડ એ . . . છે.

નીચેનામાંથી કયો સંકીર્ણ બેરિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણ સાથે પ્રક્રિયા કરવા પર સફેદ અવક્ષેપ આપે છે?

$1 \ mol$ $Co(NH_3)_5Cl_3$ સંકીર્ણને પાણીમાં ઓગાળતાં $3 \ mol$ આયનો મળે છે. જ્યારે આ જ સંકીર્ણના $1 \ mol$ ની પ્રક્રિયા $2 \ mol$ $AgNO_3$ સાથે કરવામાં આવે છે,ત્યારે $2 \ mol$ $AgCl_{(s)}$ મળે છે. તો આ સંકીર્ણનું બંધારણ શું હશે?

સંકીર્ણ સંયોજનોમાં,લિગાન્ડ્સ નીચે મુજબ કાર્ય કરે છે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo