એક પદાર્થને અસમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે. તે પ્રબળ ક્ષેત્ર તરફ નિર્બળ બળ અનુભવે છે. આ પદાર્થ . . . . . . પ્રકારનો છે.

  • A
    ફેરોમેગ્નેટિક (લોહચુંબકીય)
  • B
    ડાયામેગ્નેટિક (પ્રતિચુંબકીય)
  • C
    પેરામેગ્નેટિક (અનુચુંબકીય)
  • D
    ઉપરોક્તમાંથી કોઈ નહીં.

Explore More

Similar Questions

ફેરોમેગ્નેટિક પદાર્થ માટે ચુંબકીય સસેપ્ટિબિલિટી $(\chi)$ નો નિરપેક્ષ તાપમાન $(T)$ સાથેનો ફેરફાર નીચેનામાંથી કયો છે?

સોફ્ટ-આયર્ન (નરમ લોખંડ) એ ઇલેક્ટ્રોમેગ્નેટ બનાવવા માટે યોગ્ય પદાર્થ છે. આનું કારણ એ છે કે સોફ્ટ-આયર્ન પાસે

એક ચોક્કસ ચુંબકીય પદાર્થની સસેપ્ટિબિલિટી $ 400 $ છે. આ ચુંબકીય પદાર્થનો પ્રકાર કયો છે $ ? $

જો કોઈ ડાયામેગ્નેટિક પદાર્થને ગજિયા ચુંબકના ઉત્તર અથવા દક્ષિણ ધ્રુવની નજીક લાવવામાં આવે,તો તે:

ચુંબકીય ક્ષેત્રમાં રહેલો ડાયામેગ્નેટિક પદાર્થ કઈ તરફ ગતિ કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo