$800 \text{ W}$ વિદ્યુત પાવર ધરાવતા બલ્બની કાર્યક્ષમતા $3 \%$ છે. તેને $20 \text{ cm}$ વ્યાસ ધરાવતા ગોળાના કેન્દ્રમાં રાખવામાં આવે છે. તો તેની સપાટી પર $EM$ તરંગ દ્વારા લાગતું બળ . . . . . . છે.

  • A
    $8 \times 10^{-12} \text{ N}$
  • B
    $8 \times 10^{-8} \text{ N}$
  • C
    $8 \times 10^{-10} \text{ N}$
  • D
    $8 \times 10^{-6} \text{ N}$

Explore More

Similar Questions

જો $40$ મિનિટના સમયગાળા દરમિયાન $30 \ cm^{2}$ ક્ષેત્રફળ ધરાવતી બિન-પરાવર્તક સપાટી પર પ્રકાશના તરંગ દ્વારા $2.5 \times 10^{-6} \ N$ સરેરાશ બળ લગાડવામાં આવે,તો સપાટી પર પડતા પહેલા પ્રકાશનો ઉર્જા ફ્લક્સ .................. $W/cm^{2}$ છે. (નજીકના પૂર્ણાંકમાં રાઉન્ડ ઓફ કરો) (ધારો કે સંપૂર્ણ શોષણ અને લંબ આપાતની સ્થિતિ છે)

$40 \ Wcm^{-2}$ નો ઉર્જા ફ્લક્સ ધરાવતો પ્રકાશ એક નોન-રિફ્લેક્ટિંગ સપાટી પર લંબ રૂપે આપાત થાય છે. જો સપાટીનું ક્ષેત્રફળ $20 \ cm^2$ હોય,તો $10 \ min$ દરમિયાન (સંપૂર્ણ શોષણ માટે) સપાટીને મળતું કુલ વેગમાન કેટલું હશે?

$9 \ Wcm^{-2}$ ના ઉર્જા ફ્લક્સ વાળો પ્રકાશ એક નોન-રિફ્લેક્ટિંગ સપાટી પર લંબરૂપે આપાત થાય છે. જો સપાટીનું ક્ષેત્રફળ $20 \ cm^2$ હોય, તો એક કલાકમાં સંપૂર્ણ શોષણ માટે મળતું કુલ વેગમાન કેટલું હશે?

$1\, cm$ ત્રિજ્યા ધરાવતા અર્ધગોળા પર $500\, nm$ તરંગલંબાઈ ધરાવતા એકવર્ણી પ્રકાશનું સમાંતર કિરણપુંજ $0.5\, W/cm^2$ ની તીવ્રતા સાથે પડે છે. જો તે અર્ધગોળાની સપાટી પર તેની સપાટ સપાટીને લંબ દિશામાં અથડાતું હોય,તો તેના પર લાગતું બળ શોધો (અથડામણો સંપૂર્ણપણે અસ્થિતિસ્થાપક છે તેમ ધારો).

જો $P$ એ વિકિરણ દબાણ દર્શાવે છે,$c$ એ પ્રકાશની ગતિ દર્શાવે છે અને $Q$ એ એકમ ક્ષેત્રફળ પર પ્રતિ સેકન્ડ અથડાતી વિકિરણ ઉર્જા દર્શાવે છે,તો શૂન્યતર પૂર્ણાંકો $x, y$ અને $z$ શોધો જેથી $P^x Q^y c^z$ પરિમાણ રહિત બને:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo