$0.5 \ m$ લાંબા $10$ ધાતુના આરા ધરાવતું એક પૈડું,પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટક $H_E$ ને લંબ સમતલમાં $120 \ rev/min$ ની ઝડપે ફેરવવામાં આવે છે. જો તે સ્થળે $H_E = 0.4 \ G$ હોય,તો ઉદ્ભવતું પ્રેરિત emf કેટલું હશે? $(1 \ G = 10^{-4} \ T)$

  • A
    $6.28 \times 10^{-5} \ mV$
  • B
    $6.28 \times 10^{-2} \ \mu V$
  • C
    $6.28 \times 10^{-2} \ mV$
  • D
    $6.28 \times 10^{-5} \ \mu V$

Explore More

Similar Questions

એક $AC$ જનરેટરમાં, જો $N$ આંટા અને $A$ ક્ષેત્રફળ ધરાવતું ગૂંચળું $B$ જેટલા સમાન ચુંબકીય ક્ષેત્રમાં $v$ પરિભ્રમણ પ્રતિ સેકન્ડની ઝડપે ફેરવવામાં આવે, તો ઉત્પન્ન થતું ગતિકીય $EMF$ કેટલું હશે? ($t=0$ $s$ સમયે, ગૂંચળું ચુંબકીય ક્ષેત્રને લંબ છે.)

એક ટ્રેન $30 \, m \, s^{-1}$ ની ઝડપે ઉત્તર-દક્ષિણ દિશામાં $2 \, m$ ના અંતરે રહેલા પાટા પર ગતિ કરી રહી છે. જો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો ઉર્ધ્વ ઘટક $8 \times 10^{-5} \, T$ હોય,તો પ્રેરિત $e.m.f.$ કેટલું હશે ($, V$ માં)?

$l$ લંબાઈનો એક તાંબાનો સળિયો $AB$,તેના છેડા $A$ ની આસપાસ અચળ કોણીય વેગ $\omega$ થી ફરે છે. પરિભ્રમણની ધરીથી $x$ અંતરે વિદ્યુતક્ષેત્ર કેટલું હશે?

$m$ દળ અને $l$ લંબાઈનો એક વાહક સળિયો બે ઘર્ષણરહિત સમાંતર રેલ પર ગતિ કરે છે,જ્યાં $B$ મૂલ્યનું અચળ સમાન ચુંબકીય ક્ષેત્ર પાનાની અંદરની તરફ છે,જે આકૃતિમાં દર્શાવેલ છે. $t=0$ સમયે સળિયાને જમણી તરફ $v_{0}$ જેટલો પ્રારંભિક વેગ આપવામાં આવે છે. તો:

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $l = 5 \ m$ લંબાઈનો એક વાહક સળિયો $PQ$ છે. તે એકસમાન ચુંબકીય ક્ષેત્ર $\vec{B} = (3 \hat{j} + 4 \hat{k}) \ T$ માં કોઈ પણ ભ્રમણ વગર $\vec{V} = (2 \ m/s) \hat{i}$ વેગથી ગતિ કરે છે. સળિયામાં ઉદ્ભવતું પ્રેરિત $Emf$ ........... $V$ છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo