$[PtCl_2(en)_2]$ કયા પ્રકારની સમઘટકતા ધરાવે છે?

  • A
    આયનીકરણ
  • B
    ભૌમિતિક
  • C
    પ્રકાશીય
  • D
    ભૌમિતિક અને પ્રકાશીય બંને

Explore More

Similar Questions

જો $VCl_x$ ની સ્પિન-ઓન્લી ચુંબકીય મોમેન્ટ $1.73 \ BM$ હોય,તો સાચું સૂત્ર કયું છે?

સંકીર્ણ આયન $[Cr(NH_3)(OH)_2Cl_3]^{2-}$ માટે કેટલા સમઘટકો શક્ય છે?

Difficult
View Solution

નીચેનામાંથી કયું પ્રકાશીય સક્રિય સમઘટક છે?

નાઈટ્રોપ્રસાઈડ આયનમાં,આયર્ન $Fe^{2+}$ તરીકે અને $NO$ એ $NO^{+}$ તરીકે અસ્તિત્વ ધરાવે છે,તેના બદલે $Fe^{3+}$ અને $NO$ તરીકે નહીં. આ આયનોના સ્વરૂપો કોની મદદથી સ્થાપિત થાય છે?

નીચેનામાંથી કયા સંકીર્ણ આયનનો ચુંબકીય ચાકમાત્રા $[Cr(H_2O)_6]^{3+}$ જેવી જ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo