શ્વેત પ્રકાશ વડે એક સ્લિટનું વિવર્તન (diffraction) ભાત રચાય છે. કઈ તરંગલંબાઈ માટે વિવર્તન ભાતમાં $4^{\text{th}}$ ગૌણ મહત્તમ (secondary maximum),$\lambda$ તરંગલંબાઈ ધરાવતા પ્રકાશની ભાતના $3^{\text{rd}}$ ગૌણ મહત્તમ સાથે સંપાત થાય છે?

  • A
    $\frac{5 \lambda}{7}$
  • B
    $\frac{7 \lambda}{9}$
  • C
    $\frac{3 \lambda}{4}$
  • D
    $\frac{9 \lambda}{13}$

Explore More

Similar Questions

એક સ્લિટના પ્રયોગમાં $5$ મા ક્રમના અંધારા ફ્રિન્જનું કોણીય વિચલન $12^{\circ}$ છે. જો સ્લિટની પહોળાઈ $9 \mu m$ હોય, તો આપાત પ્રકાશની તરંગલંબાઈ કેટલી હશે ($Å$ માં)?

તરંગલંબાઈ $\lambda$ ધરાવતા પ્રકાશના $e$ પહોળાઈની સ્લિટ દ્વારા થતા એક સ્લિટના વિવર્તનમાં,$b$ અંતરે રહેલા પડદા પર કેન્દ્રીય મહત્તમની સાઈઝ કેટલી હોય?

Difficult
View Solution

$a$ માપની સ્લિટને $\lambda$ તરંગલંબાઈ ધરાવતા સમાંતર પ્રકાશના કિરણપુંજ વડે પ્રકાશિત કરવામાં આવે છે. જે ખૂણે આ પ્રકાશનું વિવર્તન થાય છે તે આશરે . . . . . . છે.

સ્ફટિક દ્વારા બ્રેગના વિવર્તન (Bragg's diffraction) માટે,$\lambda$ તરંગલંબાઈ ધરાવતા એક્સ-રે અને આંતર-પરમાણ્વીય અંતર $d$ માટે કઈ શરત હોવી જોઈએ?

દ્વિ-સ્લિટ પ્રયોગમાં,બે સ્લિટો $1\, mm$ દૂર છે અને પડદો $1\, m$ દૂર રાખવામાં આવ્યો છે. $500\, nm$ તરંગલંબાઇ ધરાવતા એકવર્ણી પ્રકાશનો ઉપયોગ કરવામાં આવે છે. સિંગલ સ્લિટ પેટર્નના મધ્યસ્થ અધિકતમની અંદર દ્વિ-સ્લિટ પેટર્નના દસ અધિકતમ મેળવવા માટે દરેક સ્લિટની પહોળાઈ કેટલી હશે? .......$mm$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo