એક સંયુક્ત માઇક્રોસ્કોપ $24$ ની મોટવણી ઉત્પન્ન કરે છે. આઈપીસની કેન્દ્રલંબાઈ $5 \ cm$ છે. અંતિમ પ્રતિબિંબ સ્પષ્ટ દ્રષ્ટિના લઘુત્તમ અંતરે રચાય છે. ઓબ્જેક્ટિવ દ્વારા ઉત્પન્ન થતી મોટવણી કેટલી હશે?

  • A
    $4$
  • B
    $5$
  • C
    $6$
  • D
    $7$

Explore More

Similar Questions

એક વ્યક્તિ સાદા માઇક્રોસ્કોપ તરીકે લેન્સનો ઉપયોગ કરીને શું જુએ છે?

એક સંયુક્ત માઇક્રોસ્કોપના ઓબ્જેક્ટિવ અને આઈપીસની કેન્દ્રલંબાઈ અનુક્રમે $2 \,cm$ અને $3 \,cm$ છે અને તેમની વચ્ચેનું અંતર $15 \,cm$ છે. આઈપીસ દ્વારા બનતું અંતિમ પ્રતિબિંબ અનંત પર છે. ઓબ્જેક્ટિવ લેન્સથી વસ્તુનું અંતર અને ઓબ્જેક્ટિવ લેન્સ દ્વારા બનતા પ્રતિબિંબનું અંતર અનુક્રમે કેટલું હશે?

$1\,mm^2$ માપના ચોરસમાં વિભાજિત કાર્ડ શીટને $9\,cm$ ની કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સ (મેગ્નિફાઈંગ ગ્લાસ) દ્વારા $9\,cm$ ના અંતરેથી જોવામાં આવે છે. લેન્સની કોણીય મોટવણી (મેગ્નિફાઈંગ પાવર) કેટલી છે?

જો આપણે $150\; mm$ ટ્યુબ લંબાઈ અને $5\; mm$ કેન્દ્રલંબાઈ ધરાવતા ઓબ્જેક્ટિવ લેન્સવાળા સંયુક્ત માઇક્રોસ્કોપમાંથી $375$ નું મોટવણી (magnification) મેળવવી હોય,તો આઈ-પીસની કેન્દ્રલંબાઈ આશરે કેટલી હોવી જોઈએ?.....$mm$

એક માઇક્રોસ્કોપના ઓબ્જેક્ટિવ અને આઇ-લેન્સની કેન્દ્રલંબાઈ અનુક્રમે $4 \ cm$ અને $8 \ cm$ છે. જો સ્પષ્ટ દ્રષ્ટિનું લઘુત્તમ અંતર $24 \ cm$ હોય અને ઓબ્જેક્ટિવ લેન્સથી વસ્તુનું અંતર $4.5 \ cm$ હોય,તો માઇક્રોસ્કોપની મોટવણી કેટલી થશે? (અંતિમ પ્રતિબિંબ અનંત પર છે)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo