એક કાર $500 \,m$ ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર $30 \,m/s$ ની ઝડપે ગતિ કરી રહી છે. તેની ઝડપ $2 \,m/s^2$ ના દરે વધી રહી છે. તો કારનો કુલ પ્રવેગ કેટલો હશે ($\,m/s^2$ માં)?

  • A
    $2$
  • B
    $2.7$
  • C
    $1.82$
  • D
    $9.82$

Explore More

Similar Questions

એક ડિસ્ક કેન્દ્ર $C$ માંથી પસાર થતી અને ડિસ્કના સમતલને લંબ અક્ષની આસપાસ અચળ કોણીય વેગ $\omega$ સાથે ફરી રહી છે. એક જીવડું ડિસ્કની સાપેક્ષે અચળ વેગ $v$ સાથે ત્રિજ્યાવર્તી દિશામાં ડિસ્ક પર ગતિ કરી રહ્યું છે. જ્યારે તેનું કેન્દ્રથી અંતર $r$ હોય ત્યારે જીવડાનો પ્રવેગ કેટલો હશે :-

જો તમે ભ્રમણકક્ષાની ઝડપ $v$ ને બમણી કરો અને કોણીય વેગ $\omega$ ને અડધો કરો,તો ફરતી વસ્તુના કેન્દ્રગામી પ્રવેગનું શું થાય?

$80\; cm$ લાંબી દોરીના છેડે બાંધેલા પથ્થરને અચળ ઝડપથી સમક્ષિતિજ વર્તુળમાં ફેરવવામાં આવે છે. જો પથ્થર $25\; s$ માં $14$ પરિભ્રમણ પૂર્ણ કરતો હોય,તો પથ્થરના પ્રવેગનું મૂલ્ય અને દિશા શોધો.

જો $\theta$ એ વર્તુળાકાર પથ પર ઘટતી ઝડપ સાથે ગતિ કરતા કણના વેગ સદિશ $\vec{v}$ અને પ્રવેગ સદિશ $\vec{a}$ વચ્ચેનો ખૂણો હોય,તો .........

અનિયમિત વર્તુળાકાર ગતિમાં પદાર્થનો પ્રવેગ $5\, ms^{-2}$ છે. નીચેનામાંથી કયું સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo