આકૃતિમાં દર્શાવ્યા મુજબ '$M$' દળને '$P$' બિંદુએ એક દોરડા વડે લટકાવવામાં આવ્યું છે. બીજા એક દોરડાને '$Q$' છેડે બાંધીને '$F$' બળ વડે આડું ખેંચવામાં આવે છે. જો દોરડું શિરોલંબ સાથે '$\theta$' ખૂણો બનાવતું હોય,તો '$PQ$' દોરીમાં તણાવ કેટલું હશે?

  • A
    $F \sin \theta$
  • B
    $\frac{F}{\sin \theta}$
  • C
    $F \cos \theta$
  • D
    $\frac{F}{\cos \theta}$

Explore More

Similar Questions

$\sqrt{3} \, kg$ નો એક બ્લોક એક દોરી સાથે જોડાયેલ છે જેનો બીજો છેડો દીવાલ સાથે જોડાયેલ છે. એક અજ્ઞાત બળ $F$ એવી રીતે લગાડવામાં આવે છે કે જેથી દોરી દીવાલ સાથે $30^{\circ}$ નો ખૂણો બનાવે. તણાવ $T$ એ $........... \, N$ છે : (આપેલ છે $g = 10 \, ms^{-2}$)

કણના સ્થાનાંતરીય સંતુલન માટેની શરત લખો.

આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રણ બ્લોક મૂકવામાં આવ્યા છે. $A$,$B$ અને $C$ ના દળ અનુક્રમે $m_1$,$m_2$ અને $m_3$ છે. બ્લોક $C$ દ્વારા બ્લોક $B$ પર લાગતું બળ ......... છે.

$90 \,kg$ દળનો એક બ્લોક આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રણ દોરીઓ $A, B$ અને $C$ દ્વારા લટકાવવામાં આવ્યો છે. દોરીઓ $A, B$ અને $C$ માં તણાવ બળો અનુક્રમે શોધો. $\left(g=10 \,ms^{-2}, \sin 37^{\circ}=0.6, \cos 37^{\circ}=0.8\right)$

આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક બ્લોક બે સપાટીઓ વચ્ચે મૂકવામાં આવ્યો છે. બંને સપાટીઓ પરનું લંબબળ શોધો. [$g = 10 \ m/s^2$ ધારો]

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo