આકૃતિમાં દર્શાવ્યા મુજબ $4$ કેપેસિટરનું નેટવર્ક બેટરી સાથે જોડાયેલું છે. કેપેસિટર $C_{2}$ અને $C_{4}$ પરના વિદ્યુતભારોનો ગુણોત્તર કેટલો છે?

  • A
    $\frac{3}{13}$
  • B
    $\frac{3}{19}$
  • C
    $\frac{3}{17}$
  • D
    $\frac{3}{22}$

Explore More

Similar Questions

કેપેસિટર્સનું શ્રેણી જોડાણ શું છે? અને કેપેસિટર્સનું સમાંતર જોડાણ શું છે?

$C_1$,$C_2$ અને $C_3$ કેપેસિટન્સ ધરાવતા ત્રણ કેપેસિટરને $V$ e.m.f. ના સ્ત્રોત સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. ત્રણેય કેપેસિટર પરના સ્થિતિમાનનો ગુણોત્તર કેટલો હશે?

આકૃતિમાં વપરાયેલા તમામ કેપેસિટર સમાન છે અને દરેકનું કેપેસિટન્સ $C$ છે. તો બિંદુ $A$ અને $B$ વચ્ચેનું અસરકારક કેપેસિટન્સ કેટલું થાય?

$2\,\mu F$ ના ત્રણ કેપેસિટર્સમાંથી $3\,\mu F$ કેપેસિટન્સ મેળવવા માટે,તેમને કેવી રીતે ગોઠવવામાં આવશે?

આપેલ પરિપથમાં,ટર્મિનલ $A$ અને ટર્મિનલ $B$ વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું છે ($\mu F$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo