$100$ બલ્બના જથ્થામાં $10$ ખામીયુક્ત બલ્બ છે. જથ્થામાંથી યાદચ્છિક રીતે પાંચ બલ્બ પસંદ કરીને છૂટક દુકાન પર મોકલવામાં આવે છે. તો દુકાનને વધુમાં વધુ એક ખામીયુક્ત બલ્બ મળે તેની સંભાવના કેટલી?

  • A
    $\frac{7}{5}\left(\frac{9}{10}\right)^4$
  • B
    $\frac{7}{5}\left(\frac{9}{10}\right)^5$
  • C
    $\frac{6}{5}\left(\frac{9}{10}\right)^4$
  • D
    $\frac{6}{5}\left(\frac{9}{10}\right)^5$

Explore More

Similar Questions

એક બહુવિકલ્પ પરીક્ષામાં $5$ પ્રશ્નો છે,દરેક પ્રશ્નના $4$ વિકલ્પો છે. માત્ર એક જ સાચો જવાબ છે અને બાકીના $3$ ખોટા જવાબો છે. જો કોઈ ઉમેદવાર બધા $5$ પ્રશ્નોના પ્રયત્ન કરે,તો તે ઓછામાં ઓછા $3$ પ્રશ્નોના ખોટા જવાબ આપે તેની સંભાવના કેટલી છે?

એક થેલીમાં $2$ સફેદ અને $4$ કાળા દડા છે. $5$ વખત દડો પાછો મૂકીને (with replacement) કાઢવામાં આવે છે. તો ઓછામાં ઓછા $4$ દડા સફેદ હોય તેની સંભાવના કેટલી?

જો $X \sim B(n, p)$ હોય,જ્યાં $n = 10, p = 0.4$,તો $E(X^2) =$ શોધો.

જો $X$ એ $n=6, p$ પ્રાચલો સાથેનું દ્વિપદી વિતરણ ધરાવે છે અને $P(X=2)=12, P(X=3)=5$ હોય,તો $p=$

તે જાણીતું છે કે ઉત્પાદિત અમુક વસ્તુઓમાંથી $10 \%$ ખામીયુક્ત છે. $12$ વસ્તુઓના યાદચ્છિક નમૂનામાં $9$ વસ્તુઓ ખામીયુક્ત હોય તેની સંભાવના કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo