વાયુના એક નિશ્ચિત દળનું કદ $2 \ atm$ દબાણે $250 \ mL$ છે. જો તાપમાન અચળ રાખીને દબાણ વધારીને $2.5 \ atm$ કરવામાં આવે,તો વાયુનું કદ ગણો. ($mL$ માં)

  • A
    $352.0$
  • B
    $300.0$
  • C
    $200$
  • D
    $443.0$

Explore More

Similar Questions

$27 \ ^oC$ તાપમાને $2 \ L$ ના પાત્રમાં $6.022 \times 10^{22}$ અણુઓ ધરાવતા $CO_2$ વાયુનું દબાણ શોધો. ($bar$ માં)

જો વાયુ $A$ ની ઘનતા વાયુ $B$ કરતાં $1.5$ ગણી હોય અને $A$ નું આણ્વીય દળ $M$ હોય,તો $B$ નું આણ્વીય દળ કેટલું થાય?

$27 \, ^oC$ તાપમાને $48 \, L$ સૂકા $N_2$ વાયુને $36 \, g$ $H_2O$ માંથી પસાર કરતાં પાણીના વજનમાં $1.20 \, g$ નો ઘટાડો થાય છે. તો પાણીનું બાષ્પદબાણ $atm$ માં કેટલું હશે?

Difficult
View Solution

ચાર્લ્સના નિયમ માટે ગાણિતિક સૂત્ર,આલેખ અને નિરપેક્ષ શૂન્ય તાપમાન સમજાવો.

Difficult
View Solution

$PV = nRT$ સમીકરણ માટે નીચેનામાંથી સાચું વિધાન પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo