$5.0 \ g$ સોડિયમ હાઇડ્રોક્સાઇડ (મોલર દળ $40 \ g \ mol^{-1}$) ને થોડા પાણીમાં ઓગાળીને દ્રાવણને $100 \ mL$ સુધી મંદ કરવામાં આવે છે. પરિણામી દ્રાવણની મોલારિટી કેટલી હશે?

  • A
    $0.1 \ mol \ dm^{-3}$
  • B
    $1.0 \ mol \ dm^{-3}$
  • C
    $0.125 \ mol \ dm^{-3}$
  • D
    $1.25 \ mol \ dm^{-3}$

Explore More

Similar Questions

$NH_4OH$ ના દ્રાવણની ઘનતા $0.6 \, g/mL$ છે. તેમાં દળથી $35 \%$ $NH_4OH$ રહેલું છે. દ્રાવણની નોર્માલિટી ......... $N$ છે.

નાઈટ્રોજનમાં ક્લોરોફોર્મનું દ્રાવણ એ શેનું ઉદાહરણ છે?

$4\% \ (w/V)$ $NaOH$ ની નોર્માલિટી (સપ્રમાણતા) કેટલી થાય?

યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો.
યાદી-$I$ (ઉદાહરણ) યાદી-$II$ (દ્રાવણનો પ્રકાર)
$A$. ભેજ $I$. ઘન માં ઘન
$B$. મિશ્રધાતુઓ $II$. પ્રવાહી માં વાયુ
$C$. એમાલગમ $III$. ઘન માં વાયુ
$D$. ધુમાડો $IV$. પ્રવાહી માં ઘન

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

જો $20 \%$ (દળ/દળ) જલીય $KI$ દ્રાવણની ઘનતા $1.202 \, g \, mL^{-1}$ હોય,તો $KI$ ની $(a)$ મોલાલિટી,$(b)$ મોલારિટી અને $(c)$ મોલ અંશની ગણતરી કરો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo