એક મોનોબેઝિક નિર્બળ એસિડ તેના $0.002 \ M$ દ્રાવણમાં $2 \%$ વિયોજન પામે છે. આ નિર્બળ એસિડનો વિયોજન અચળાંક ગણો.

  • A
    $2 \times 10^{-9}$
  • B
    $8 \times 10^{-7}$
  • C
    $6 \times 10^{-7}$
  • D
    $4 \times 10^{-6}$

Explore More

Similar Questions

$H_2CO_3$ ના જલીય દ્રાવણ માટે,આયનીકરણ અચળાંક $K_1 = 4.2 \times 10^{-7}$ અને $K_2 = 4.8 \times 10^{-11}$ છે. કાર્બોનિક એસિડના $0.034 \ M$ સંતૃપ્ત દ્રાવણ માટે કયું વિધાન સાચું છે?

Difficult
View Solution

$CH_3COOH$ નો આયનીકરણ અચળાંક $1.7 \times 10^{-5}$ છે. એસિટિક એસિડના ચોક્કસ દ્રાવણમાં $H^+$ ની સાંદ્રતા $3.4 \times 10^{-4} \ M$ છે. તો એસિટિક એસિડના દ્રાવણની સાંદ્રતા ............ છે.

નિર્બળ એસિડ $HX$ ના આયનીકરણ અચળાંક $K_a$ માટેનું સમીકરણ તારવો.

$0.005 \, M$ કોડીન $(C_{18}H_{21}NO_{3})$ દ્રાવણની $pH$ $9.95$ છે. તેનો આયનીકરણ અચળાંક અને $pK_{b}$ ગણો.

Difficult
View Solution

$0.1 \, M \, HCN$ દ્રાવણના વિયોજનની માત્રા $0.01 \%$ છે. તેનો આયનીકરણ અચળાંક કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo