$0.05 \ M$ $KCl$ માં ડૂબાડેલા વાહકતા કોષનો અવરોધ $600 \ \Omega$ છે. જો વાહકતા $0.0015 \ \Omega^{-1} \ cm^{-1}$ હોય,તો કોષ અચળાંકનું મૂલ્ય શું છે ($cm^{-1}$ માં)?

  • A
    $0.47$
  • B
    $0.90$
  • C
    $1.5$
  • D
    $2.5$

Explore More

Similar Questions

અજ્ઞાત દ્રાવણની આયનીય વાહકતા કેવી રીતે નક્કી કરી શકાય?

$25^o C$ તાપમાને $HCl$ દ્રાવણ માટે અનંત મંદને તુલ્ય વાહકતા $425 \ \Omega^{-1} \ cm^2 \ eq^{-1}$ છે. $HCl$ દ્રાવણની વિદ્યુત વાહકતા $3.825 \ \Omega^{-1} \ cm^{-1}$ છે. જો વિયોજન અંશ $90\%$ હોય,તો દ્રાવણની સપ્રમાણતા (Normality) $N$ માં કેટલી થાય?

$0.1 \ M$ $KCl$ દ્રાવણથી ભરેલા વાહકતા કોષનો અવરોધ $100 \ \Omega$ છે. જો તે જ કોષમાં $0.02 \ M$ $KCl$ દ્રાવણ ભરવામાં આવે ત્યારે તેનો અવરોધ $520 \ \Omega$ હોય,તો $0.02 \ M$ દ્રાવણની મોલર વાહકતા ($S \ cm^2 \ mol^{-1}$ માં) કેટલી થશે? (આપેલ છે: $0.1 \ M$ $KCl$ દ્રાવણની વાહકતા $= 1.29 \ S \ m^{-1}$)

જો $25^{\circ} C$ તાપમાને $0.02 \ M \ HCl$ દ્રાવણની મોલર વાહકતા $412.3 \ \Omega^{-1} \ cm^{2} \ mol^{-1}$ હોય,તો તેની વાહકતા કેટલી થાય?

એક નિર્બળ મોનોબેઝિક એસિડના $0.0015 \ M$ જલીય દ્રાવણની વાહકતા પ્લેટિનાઇઝ્ડ $Pt$ ઇલેક્ટ્રોડ ધરાવતા વાહકતા કોષનો ઉપયોગ કરીને નક્કી કરવામાં આવી હતી. ઇલેક્ટ્રોડ્સ વચ્ચેનું અંતર $120 \ cm$ છે અને આડછેદનું ક્ષેત્રફળ $1 \ cm^2$ છે. આ દ્રાવણની વાહકતા $5 \times 10^{-7} \ S$ માલૂમ પડી હતી. દ્રાવણનો $pH$ $4$ છે. આ નિર્બળ મોનોબેઝિક એસિડની જલીય દ્રાવણમાં સીમિત મોલર વાહકતા $\left(\Lambda_{m}^0\right)$ નું મૂલ્ય $Z \times 10^2 \ S \ cm^{2} \ mol^{-1}$ છે. $Z$ નું મૂલ્ય શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo