$CuSO_4$ ના દ્રાવણનું $1.5$ એમ્પિયરના પ્રવાહ સાથે $10$ મિનિટ માટે વિદ્યુતવિભાજન કરવામાં આવે છે. કેથોડ પર જમા થયેલા કોપરનું દળ કેટલું હશે ($g$ માં)?

  • A
    $0.587$
  • B
    $0.293$
  • C
    $0.195$
  • D
    $0.146$

Explore More

Similar Questions

$0.25 \, mA$ નો વિદ્યુતપ્રવાહ $60 \, s$ સુધી $CaCl_2$ ના દ્રાવણમાંથી પસાર કરવામાં આવે તો કેલ્શિયમના કેટલા પરમાણુઓ જમા થશે?

Difficult
View Solution

કોઈપણ પદાર્થના $1$ ગ્રામ-તુલ્યભાર જેટલા જથ્થાને વિદ્યુતધ્રુવ પર જમા કરવા માટે જરૂરી વિદ્યુતજથ્થો = .......

$4 \ A$ નો વિદ્યુતપ્રવાહ $50 \ min$ માટે ઝિંક સલ્ફેટના દ્રાવણમાંથી પસાર કરવામાં આવે છે. કેથોડ પર જમા થયેલા ઝિંકનો જથ્થો $g$ માં શોધો.

જો વિદ્યુતવિભાજ્ય કોષનો પ્રવાહ $(I)$ બમણો કરવામાં આવે અને વિદ્યુતવિભાજન માટેનો સમય $(t)$ અડધો કરવામાં આવે,તો $\frac{\text{દળ}}{\text{તુલ્ય ભાર}}$ નો ગુણોત્તર :-

કેલ્શિયમ આયનોમાંથી $10 \ g$ કેલ્શિયમ ધાતુ (મોલર દળ $= 40 \ g \ mol^{-1}$) મેળવવા માટે કેટલા ફેરાડે વિદ્યુતની જરૂર પડે ($F$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo