જ્યારે એક ચુંબકીય ડાયપોલને સમાન ચુંબકીય ક્ષેત્રમાં એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી ડાયપોલ મોમેન્ટ ચુંબકીય ક્ષેત્ર સાથે $60^{\circ}$ નો ખૂણો બનાવે,ત્યારે તે $80 \sqrt{3} \ N \ m$ નું ટોર્ક અનુભવે છે. ડાયપોલની સ્થિતિ ઉર્જા કેટલી હશે?

  • A
    $80 \ J$
  • B
    $-40 \sqrt{3} \ J$
  • C
    $-60 \ J$
  • D
    $-80 \ J$

Explore More

Similar Questions

એક સમાન ચુંબકીય ક્ષેત્રમાં લટકાવેલા ચુંબકને ગરમ કરવામાં આવે છે જેથી તેની ચુંબકીય મોમેન્ટ $19 \%$ ઘટે છે. આમ કરવાથી,ચુંબકનો આવર્તકાળ આશરે

એક ચુંબકીય ડાયપોલને $B$ તીવ્રતા ધરાવતા સમાન ચુંબકીય ક્ષેત્રમાં,ક્ષેત્રની દિશામાં ગોઠવવામાં આવે છે. જો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ $M$ હોય,તો ડાયપોલને ફેરવવા માટે બાહ્ય એજન્ટ દ્વારા કરવામાં આવતું મહત્તમ કાર્ય કેટલું હશે?

સમાન ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય સોય પર લાગતા ટોર્કનું સમીકરણ તારવો.

$1.0 \, A-m^2$ ની ચુંબકીય મોમેન્ટ ધરાવતા બે સમાન ચુંબકીય ડાયપોલને $2 \, m$ ના અંતરે એકબીજાને લંબ અક્ષો સાથે મૂકવામાં આવ્યા છે. ડાયપોલની વચ્ચેના મધ્યબિંદુ $P$ પર પરિણામી ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે?

Difficult
View Solution

$M$ ચુંબકીય મોમેન્ટ ધરાવતા બે સમાન ગજિયા ચુંબકોને એકબીજાને લંબ રાખવામાં આવ્યા છે. બંને ચુંબકોના કેન્દ્રથી $d$ જેટલા સમાન અંતરે આવેલા બિંદુએ ચુંબકીય પ્રેરણ કેટલું હશે? (જ્યાં $\mu_{0}$ એ શૂન્યાવકાશની પરમિએબિલિટી છે)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo