$1 \ kg$ દળ ધરાવતા પદાર્થને આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે દોરીઓની મદદથી લટકાવવામાં આવે છે. તણાવ બળો $T_1$ અને $T_2$ ના મૂલ્યો અનુક્રમે ($N$ માં) કેટલા હશે?

  • A
    $5, 5 \sqrt{3}$
  • B
    $5 \sqrt{3}, 5$
  • C
    $5 \sqrt{3}, 5 \sqrt{3}$
  • D
    $5, 5$

Explore More

Similar Questions

એક પદાર્થ ત્રણ બળોની અસર હેઠળ સ્થિર છે,જેમાંથી બે બળો $\vec F_1 = 4\hat i$ અને $\vec F_2 = 6\hat j$ છે. ત્રીજું બળ કયું હશે?

બાજુની આકૃતિમાં $5\, kg$ દળ ધરાવતા પદાર્થ પર સમક્ષિતિજ સાથે $30^o$ ના ખૂણે $40\, N$ નું બળ લાગે છે,જે લીસી સમક્ષિતિજ સપાટી પર સ્થિર છે. ગુરુત્વપ્રવેગ $10\, ms^{-2}$ લેતા,નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે?
$[1]$ લાગુ પાડેલા બળનો સમક્ષિતિજ ઘટક $20\sqrt{3}\, N$ છે.
$[2]$ $5\, kg$ દળનું વજન શિરોલંબ નીચેની તરફ લાગે છે.
$[3]$ પદાર્થ પર લાગતું કુલ શિરોલંબ બળ $30\, N$ (ઉપરની તરફ) છે.

Difficult
View Solution

આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રણ બ્લોક મૂકવામાં આવ્યા છે. $A$,$B$ અને $C$ ના દળ અનુક્રમે $m_1$,$m_2$ અને $m_3$ છે. બ્લોક $C$ દ્વારા બ્લોક $B$ પર લાગતું બળ ......... છે.

નીચેનામાંથી કયો સંગામી બળોનો સમૂહ સંતુલનમાં હોઈ શકે છે?

આકૃતિમાં,વિકર્ણ દોરીમાં તણાવ $60\,N$ છે. સિસ્ટમને દર્શાવેલ સ્થિતિમાં રાખવા માટે લાગુ પાડવા પડતા સમક્ષિતિજ બળો $\overline{F}_1$ અને $\overline{F}_2$ નું મૂલ્ય શોધો. લટકાવેલા બ્લોકનું વજન કેટલું છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo