$X \ g$ બેન્ઝોઇક એસિડની જલીય $NaHCO_3$ સાથેની પ્રક્રિયાથી $CO_2$ મુક્ત થાય છે જે $STP$ પર $11.2 \ L$ કદ રોકે છે. $X$ નું મૂલ્ય . . . . . . $g$ છે.

  • A
    $41$
  • B
    $51$
  • C
    $61$
  • D
    $71$

Explore More

Similar Questions

પ્રયોગશાળામાં વપરાતું સાંદ્ર નાઈટ્રિક એસિડ જલીય દ્રાવણમાં દળથી $68 \%$ નાઈટ્રિક એસિડ ધરાવે છે. જો દ્રાવણની ઘનતા $1.504 \, g \, mL^{-1}$ હોય,તો આ એસિડના નમૂનાની મોલારિટી કેટલી થશે ($, M$ માં)?

Difficult
View Solution

$16 \ g$ મિથેનના દહનથી ઉત્પન્ન થતા પાણી $(g)$ નો જથ્થો ગણો. ($g$ માં)

$20 \, mL$,$0.1 \, M$ જલીય $H_3PO_3$ ના દ્રાવણનું સંપૂર્ણ તટસ્થીકરણ કરવા માટે $0.1 \, M$ $KOH$ ના જલીય દ્રાવણનું .......... $mL$ કદ જરૂરી છે.

હેબરની પ્રક્રિયા દ્વારા $20$ મોલ એમોનિયા ઉત્પન્ન કરવા માટે જરૂરી હાઇડ્રોજન અણુઓના મોલની સંખ્યા કેટલી છે?

$S$.$T$.$P$. પર $75 \ g$ ઈથેન દ્વારા રોકાયેલ કદ ($dm^3$ માં) કેટલું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo