એક સમતલ-બહિર્ગોળ લેન્સ જેની પ્રથમ સપાટીની વક્રતા ત્રિજ્યા $2 \ cm$ છે,તે હવામાં $f_1$ કેન્દ્રલંબાઈ ધરાવે છે. અન્ય એક સમતલ-બહિર્ગોળ લેન્સ જેની પ્રથમ સપાટીની વક્રતા ત્રિજ્યા $3 \ cm$ છે,તેને $1.2$ વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં ડુબાડતા તેની કેન્દ્રલંબાઈ $f_2$ થાય છે. જો બંને લેન્સ $1.5$ વક્રીભવનાંક ધરાવતા સમાન કાચના બનેલા હોય,તો $f_1$ અને $f_2$ નો ગુણોત્તર કેટલો થશે?

  • A
    $3: 5$
  • B
    $1: 3$
  • C
    $1: 2$
  • D
    $2: 3$

Explore More

Similar Questions

$20 \, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સની મુખ્ય અક્ષ પર એક બિંદુવત પદાર્થ $O$ ને લેન્સની ડાબી બાજુએ $40 \, cm$ અંતરે મૂકવામાં આવ્યો છે. લેન્સનો વ્યાસ $10 \, cm$ છે. જો આંખને લેન્સની જમણી બાજુએ $60 \, cm$ અંતરે મુખ્ય અક્ષથી $h$ જેટલા નીચેના અંતરે રાખવામાં આવે,તો પ્રતિબિંબ જોવા માટે $h$ નું મહત્તમ મૂલ્ય .......$cm$ હશે.

Difficult
View Solution

જ્યારે સૂર્યના પ્રકાશના કિરણો બહિર્ગોળ લેન્સ પર તેની અક્ષને સમાંતર દિશામાં પડે છે,ત્યારે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

ક્રાઉન ગ્લાસમાંથી બનેલા $f$ કેન્દ્રલંબાઈ ધરાવતા પાતળા બહિર્ગોળ લેન્સને $\mu_l$ $(\mu_l > \mu_c)$ વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં ડુબાડવામાં આવે છે,જ્યાં $\mu_c$ એ ક્રાઉન ગ્લાસનો વક્રીભવનાંક છે. હવે આ બહિર્ગોળ લેન્સ:

$1.5$ વક્રીભવનાંક ધરાવતા કાચના અંતર્ગોળ લેન્સની બંને સપાટીઓની વક્રતા ત્રિજ્યા $R$ સમાન છે. જ્યારે તેને $1.75$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં ડુબાડવામાં આવે,ત્યારે તે કેવું વર્તન કરશે?

એક દ્વિ-બહિર્ગોળ લેન્સ $1.5$ વક્રીભવનાંક ધરાવતા કાચનો બનેલો છે. જો તેની કેન્દ્રલંબાઈ $30 \ cm$ હોય,તો તેની દરેક વક્ર સપાટીની વક્રતા ત્રિજ્યા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo