$Fe^{3+}$ નું $Fe^{2+}$ માં રિડક્શન કરવા માટે શેનો ઉપયોગ થાય છે?
$A$. $NaOH$ ની હાજરીમાં $H_2O_2$
$B$. પાણીમાં $Na_2O_2$
$C$. $H_2SO_4$ ની હાજરીમાં $H_2O_2$
$D$. $H_2SO_4$ ની હાજરીમાં $Na_2O_2$

  • A
    $A, B$
  • B
    $B, D$
  • C
    $B, C$
  • D
    $A, C$

Explore More

Similar Questions

મંદ $H_2SO_4$ વડે એસિડિક બનાવેલ $K_2Cr_2O_7$ પેપર કોના સંપર્કમાં આવતા લીલું બને છે?

આપેલ પ્રક્રિયાના પ્રકારમાંથી $A$,$B$,$C$,$D$ નક્કી કરો.
$Pb_3O_4 + 4HNO_3 \rightarrow 2Pb(NO_3)_2 + PbO_2 + 2H_2O$

નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં આયર્નનું ઓક્સિડેશન થતું નથી?

જ્યારે $H_2S$ એ એસિડિક $K_2Cr_2O_7$ દ્રાવણ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે નીચેનામાંથી શું બનતું નથી?

જ્યારે $NO_3^-$ નું રિડક્શન નીચે આપેલા નીપજોમાં થાય છે,ત્યારે એક મોલ $NO_3^-$ દ્વારા લેવામાં આવતા ઇલેક્ટ્રોનના મોલની મહત્તમ સંખ્યા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo