${ }_{82}^{290} X \xrightarrow{\alpha} Y \xrightarrow{e^{+}} Z \xrightarrow{\beta^{-}} P \xrightarrow{e^{-}} Q$

ઉપરોક્ત દર્શાવેલ ન્યુક્લિયર ઉત્સજર્નમાં, $Q$ નીપજનોં દળ ક્રમાંક અને પરમાણુ ક્રમાંક અનુક્રમે. . . . .છે

  • [NEET 2024]
  • A

    $286,80$

  • B

    $288,82$

  • C

    $286,81$

  • D

    $280,81$

Similar Questions

સમીકરણ ${ }_{13}^{27} Al +{ }_2^4 He \longrightarrow{ }_{15}^{30} P + X ,$ માં $X$ માટે સાચી સંજ્ઞા  એે,

નીચેનામાંથી કયા વિકિરણની તરંગ લંબાઈ સૌથી ઓછી છે?

નીચે પૈકી કયા વિકિરણની ભેદન ક્ષમતા સૌથી વધુ છે?

  • [AIPMT 1997]

ન્યુટ્રીનો એવો કણ છે કે જે,

વિધાન $1  :$ ન્યુક્લિયસની ઊર્જા $E_1$ છે $\beta\,^-$ ઉત્સર્જન બાદ જનિત ન્યુક્લિયસની ઊર્જા $E_2$ થાય છે, પરંતુ $\beta\,^-$ કિરણોનું ઉત્સર્જન સતત ઊર્જા વર્ણપટ્ટ થી થાય છે જેનું અંત્ય બિંદુ ઊર્જા $E_1$ - $E_2$ છે

વિધાન $2  : $ $\beta\,^ -$ ક્ષયમાં ઊર્જા અને વેગમાનના સંરક્ષણમાં ઓછામાં ઓછા ત્રણ કણ કણો રૂપાંતરણમાં ભાગ લેવા જોઈએ.

  • [AIEEE 2011]