$CO_2, CH_4, CFCs$,અને $N_2O$ ને ગ્રીનહાઉસ વાયુઓ કહેવામાં આવે છે કારણ કે $.........$

  • A
    તેઓ પારજાંબલી કિરણોનું શોષણ કરે છે.
  • B
    તેઓ લાંબી તરંગલંબાઈવાળા પારરક્ત કિરણોનું શોષણ કરે છે.
  • C
    તેઓ દ્રશ્ય પ્રકાશનું શોષણ કરે છે.
  • D
    તેઓ ક્ષ-કિરણોનું શોષણ કરે છે.

Explore More

Similar Questions

વર્તમાન સમયમાં પૃથ્વીનું સરેરાશ તાપમાન $...i...$ છે. જો ગ્રીનહાઉસ અસર ન હોત તો પૃથ્વીનું તાપમાન $...ii...$ હોત.

જો પૃથ્વીના વાતાવરણમાં $CO_2$ ન હોત,તો પૃથ્વીની સપાટીનું તાપમાન .......... હોત.

કુલ વૈશ્વિક તાપમાનમાં વિવિધ ગ્રીનહાઉસ વાયુઓના સાપેક્ષ યોગદાનને દર્શાવતી નીચેની પાઇ આકૃતિનો કાળજીપૂર્વક અભ્યાસ કરો. વાયુઓ $A, B, C$ અને $D$ ને ઓળખો.

ગ્રીનહાઉસ અસર વિના પૃથ્વીની સપાટીનું સરેરાશ તાપમાન વર્તમાન સરેરાશ $ 15 \, ^\circ C $ ને બદલે $ -18 \, ^\circ C $ હોત.

કયા દેશ દ્વારા મહત્તમ ગ્રીનહાઉસ વાયુઓનું ઉત્સર્જન કરવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo