નીચેની આકૃતિ નદીની કેટલીક મહત્વપૂર્ણ લાક્ષણિક્તાઓ પર વાહિત મળ-વિસર્જનની અસર દર્શાવે છે. $P$ અને $Q$ શું છે?

  • A
    દ્રાવ્ય ઓક્સિજન,$BOD$
  • B
    $BOD$,દ્રાવ્ય ઓક્સિજન
  • C
    અદ્રાવ્ય ઓક્સિજન,$BOD$
  • D
    $BOD$,અદ્રાવ્ય ઓક્સિજન

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ અસર માનવો પર ઘોંઘાટ પ્રદૂષણની અસર નથી?

આપેલ આકૃતિમાં '$Z$' શું દર્શાવે છે?

નીચેનામાંથી કયું હવા પ્રદૂષક નથી?

$DDT$ એ એક

ખેતીવાડીમાં પાણીનો યોગ્ય નિકાલ ન થતા નીચેનામાંથી શું થાય છે?
$I-$ જમીન જળપ્લાવિત (waterlogged) થાય છે.
$II -$ જમીનની સપાટી પાણીમાં રહેલા ક્ષારોને ઉપર ખેંચે છે.
$III -$ ક્ષારો જમીનની સપાટી પર પાતળા પડ તરીકે જમા થાય છે.
$IV -$ ક્ષારો છોડના મૂળની આસપાસ જમા થવા લાગે છે.
$V -$ ક્ષારોની વધતી જતી માત્રા પાકોની વૃદ્ધિ માટે અનુકૂળ બને છે.
$VI -$ તે કૃષિ માટે અત્યંત ફાયદાકારક છે.
- ઉપરનામાંથી કયાં વિધાનો સાચાં છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo