યુરો-$II$ માપદંડ અનુસાર,નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    ડીઝલમાં સલ્ફરનું પ્રમાણ $150 \, ppm$ પર નિયંત્રિત કરવું જોઈએ.
  • B
    પેટ્રોલમાં સલ્ફરનું પ્રમાણ $350 \, ppm$ પર નિયંત્રિત કરવું જોઈએ.
  • C
    સુગંધિત હાઈડ્રોકાર્બન્સ $(aromatic \, hydrocarbons)$ નું પ્રમાણ સંબંધિત ઈંધણના $42 \%$ જેટલું રાખવું જોઈએ.
  • D
    ઉપરના બધા જ.

Explore More

Similar Questions

ઓટોમોબાઈલ દ્વારા ઉત્સર્જિત સૌથી હાનિકારક ધાતુ પ્રદૂષક કઈ છે?

$CO$ (કાર્બન મોનોક્સાઈડ) નુકસાનકારક છે,કારણ કે........

પર્યાવરણીય પ્રદૂષણના મુખ્ય કારણોમાં નીચેનાનો સમાવેશ થાય છે:

ખૂબ જ ઓછા સ્તરના જંતુનાશકો (આશરે $0.02 \ ppm$) ધરાવતું મિનરલ વોટર લાંબા સમય સુધી પીવાથી શું થઈ શકે?

ઘરગથ્થુ કચરામાં મુખ્યત્વે શું હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo