ભારતમાં ........ થી પણ વધારે જનીનિક રીતે ભિન્ન ચોખાની જાતિઓ તથા ........ થી પણ વધારે કેરીની જાતિઓ જોવા મળે છે.

  • A
    $50,000, 1,000$
  • B
    $1,000, 50,000$
  • C
    $5,000, 1,000$
  • D
    $1,000, 5,000$

Explore More

Similar Questions

ભારતમાં નીચેનામાંથી કોની આનુવંશિક વિવિધતા સૌથી વધુ છે?

કયા પ્રકારની જૈવવિવિધતા કોઈ પ્રદેશમાં રહેલી નિવસનતંત્રોની વિવિધતાને દર્શાવે છે?

સાચા વિધાનો ઓળખો :
$1.$ $\text{IUCN} (2004)$ મુજબ,વર્ણિત જાતિઓની કુલ સંખ્યા $1.5$ મિલિયનથી થોડી વધારે છે.
$2.$ રોબર્ટ મેએ પૃથ્વી પરની કુલ જાતિ વિવિધતાનો અંદાજ $7$ અબજ લગાવ્યો હતો.
$3.$ કીટકો તમામ નોંધાયેલ પ્રાણી જાતિઓના $70 \%$ થી વધુ હિસ્સો ધરાવે છે.
$4.$ ભારત,વિશ્વના કુલ ભૂમિ વિસ્તારના $2.4 \%$ સાથે,વૈશ્વિક જાતિ વિવિધતામાં $8.1 \%$ ફાળો આપે છે.

Difficult
View Solution

નીચેના વર્ગીકરણ જૂથોને તેમના અંદાજિત પ્રજાતિઓના પ્રમાણ સાથે જોડો:
કોલમ-$A$ (વર્ગીકરણ જૂથ) કોલમ-$B$ (કુલ પ્રજાતિઓનું પ્રમાણ)
$A$. પ્રાણીઓ $1$. $70\%$ થી વધુ
$B$. વનસ્પતિઓ $2$. આશરે $22\%$
$C$. કીટકો $3$. કુલ પ્રાણીઓના $70\%$ થી વધુ
$D$. ફૂગ $4$. માછલીઓ,ઉભયજીવીઓ,સરીસૃપો અને સસ્તન પ્રાણીઓના સંયુક્ત સરવાળા કરતા વધુ

'રિવેટ પોપર' (Rivet Popper) પૂર્વધારણા કોણે આપી હતી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo