એડિનોસાઈન ડિએમિનેઝ $(ADA)$ ઉત્સેચકનું કાર્ય ઓળખો.

  • A
    રુધિરમાં કેલ્શિયમના પ્રમાણની જાળવણી કરે છે.
  • B
    રુધિરમાં શર્કરાના પ્રમાણની જાળવણી કરે છે.
  • C
    રોગપ્રતિકારક તંત્ર માટે અતિઆવશ્યક છે.
  • D
    શરીરમાં સામાન્ય ચયાપચયિક દર જાળવે છે.

Explore More

Similar Questions

મનુષ્યના ઈન્સ્યુલીનના રાસાયણિક બંધારણનો અભ્યાસ ......... દ્વારા કરવામાં આવ્યો હતો.

યુનાઈટેડ નેશન્સ ઓર્ગેનાઈઝેશન $(UNO)$ દ્વારા સ્થાપિત ઈન્ટરનેશનલ સેન્ટર ફોર જેનેટિક એન્જિનિયરિંગ એન્ડ બાયોટેકનોલોજી $(ICGEB)$ ક્યાં આવેલું છે?

હિપેટાઇટિસ-$B$ ની રસી એ એક

ઇન્સ્યુલિનનું જનીન કયા બેક્ટેરિયામાં ક્લોન કરવામાં આવ્યું હતું?

ઇચ્છિત જનીનોને ટ્રાન્સજેનિક પ્રાણીઓમાં દાખલ કરવામાં આવ્યા છે જેથી આ જનીનો દ્વારા સંકેતિત ઉપયોગી જૈવિક ઉત્પાદનોનું મોટા પાયે ઉત્પાદન મેળવી શકાય. આ અભિગમને સામાન્ય રીતે શું કહેવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo