નીચેનામાંથી ક્યું વિદેશી $DNA$ યજમાન કોષમાં બહુગુણિત થઈ શકતું નથી?

  • A
    યજમાન કોષના કોષરસમાં દાખલ કરવામાં આવેલ વિદેશી $DNA$
  • B
    યજમાન કોષના ન્યુક્લિઓઇડમાં દાખલ કરવામાં આવેલ વિદેશી $DNA$
  • C
    યજમાન કોષના પ્લાસ્મિડમાં દાખલ કરવામાં આવેલ વિદેશી $DNA$
  • D
    ઉપરના બધા જ

Explore More

Similar Questions

પ્લાઝમિડમાંથી $DNA$ ના ટુકડાને કાપવાનું કાર્ય $...A...$ ઉત્સેચકોની મદદથી કરવામાં આવ્યું હતું,જે સામાન્ય રીતે $...B....$ તરીકે ઓળખાય છે. અહીં $A$ અને $B$ શું હોઈ શકે?

જનીન ઇજનેરી વિદ્યા (Genetic Engineering) માં નીચેનામાંથી શેની જરૂર પડે છે?

$Eco RI$ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝ ઉત્સેચકમાં '$co$' ભાગ શેના માટે વપરાયો છે?

રિકોમ્બિનન્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરીને,દાતા કોષમાંથી જનીનોને $DNA$ પ્રતિકૃતિ અને પ્રોટીન સંશ્લેષણ માટે બેક્ટેરિયામાં ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય છે. આ ટેકનોલોજીમાં દાતા તરીકે કયા પ્રકારના કોષોનો ઉપયોગ કરી શકાય છે?

પસંદગીમાન ચિહ્નક (selectable marker) નો ઉપયોગ શેના માટે થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo