નીચેનામાંથી અસંગત વિધાન પસંદ કરો.

  • A
    ધાન્ય,કઠોળ,શાકભાજી,ફળ વગેરેના પારંપરિક કૃષિ-ઉત્પાદનનો દર એટલો નથી કે તે મનુષ્ય અને પ્રાણીઓની વધતી જતી જનસંખ્યાની જરૂરિયાતને પૂર્તિ કરી શકે.
  • B
    શાકાહારથી માંસાહારમાં પરિવર્તન પણ ધાન્યની માંગને પહોંચી વળે તેમ નથી.
  • C
    $50 \%$ થી પણ વધુ માનવવસ્તી ભૂખમરા અને કુપોષણનો શિકાર છે.
  • D
    $1$ કિગ્રા પ્રાણીમાંસના સંવર્ધન માટે $3 - 10$ કિગ્રા અનાજની આવશ્યક્તા રહે છે.

Explore More

Similar Questions

પ્રાણીઓની દરેક પ્રજાતિમાં આનુવંશિક બંધારણમાં તફાવતનું કારણ શું છે?

$IARI$ નું પૂર્ણ નામ શું છે?

'ફ્લોરીકલ્ચર' (Floriculture) શબ્દ ......... ને સંદર્ભિત કરે છે.

નીચેના કોલમ જોડો.
કોલમ-$I$ કોલમ-$II$
$(a)$ મધમાખી ઉછેર (Apiculture) $(1)$ મધમાખી
$(b)$ મત્સ્ય ઉછેર (Pisciculture) $(2)$ માછલી
$(c)$ હરિત ક્રાંતિ $(3)$ ખેતી
$(d)$ શ્વેત ક્રાંતિ $(4)$ દૂધ

કયો કીટકોનો સમૂહ મનુષ્ય માટે ફાયદાકારક છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo