ઘઉં અને મકાઈના આંતરરાષ્ટ્રીય સુધારણા કેન્દ્ર (International Maize and Wheat Improvement Center) ક્યાં આવેલું છે?

  • A
    ભારત
  • B
    મેક્સિકો
  • C
    ફિલિપાઈન્સ
  • D
    તાઈવાન

Explore More

Similar Questions

બૅક્ટરિયા દ્વારા થતા બ્લાઇટ રોગ જ્યાં સામાન્ય છે તેવા વિસ્તારમાં ચીકપી (ચણા) સફળતાપૂર્વક ઉછેર કરવા નીચેના ચાર વિધાનો $(a-d)$ ને ધ્યાનમાં લો:
$(a)$ બોર્ડેક્ષ મિલ્ચરનો છંટકાવ કરવો.
$(b)$ રોગના વાહકનું નિયંત્રણ કરવું.
$(c)$ રોગમુક્ત બીજનો ઉપયોગ કરવો.
$(d)$ રોગપ્રતિકારક જાતનો ઉપયોગ કરવો.
આ રોગના વ્યવસ્થાપન માટે ઉપરનામાંથી કઈ વ્યૂહરચના સૌથી અસરકારક છે?

બટાટામાં $Phytophthora$ સામે પ્રતિકારકતા કઈ જાતિમાંથી મેળવવામાં આવી છે?

સંકર જાતો સામાન્ય રીતે તેમના પિતૃઓ કરતા ચડિયાતી જોવા મળે છે,તેનું કારણ શું છે?

અર્ધ-વામન ઘઉં સૌપ્રથમ કોના દ્વારા વિકસાવવામાં આવ્યા હતા......

સોનાલિકા અને કલ્યાણ સોના કઈ વનસ્પતિની જાતો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo